જો તમારા હાથમાં આ ખાસ રેખા છે તો તમને કાયમ રહે છે રૂપિયાની તંગી, પરેશાનીઓ તમારો પીછો નહીં છોડે

હાથની રેખાઓ જીંદગીમાં આર્થિક તંગી હોવાનો ઈશારો આપે છે. જો જાતકોની પાસે રૂપિયા આવી પણ જાય છે તો અનેક વાર તે ટકતા નથી. આ સમયે આપણે વિચારીએ છીએ કે આવું શા માટે થાય છે.પણ તેનો જવાબ મળતો નથી. આનુ કારણ છે તમારા હાથની રેખા. તેના કારણે તમારા હાથમાં રૂપિયો ટકતો નથી.

image source

દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યને લઈને કેટલીક વાતો જાણવાની ઈચ્છા હોય છે. જેમકે કરિયર, વિવાહ, આર્થિક સ્થિતિ વગેરે. આપણે સૌ જાણીએ છીએ તેમ રૂપિયા વિના જીવનમાં અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે અનેક ઉતાર ચઢાવ પણ જોવા મળે છે. હસ્તરેખાની મદદથી આ વિશે અનેક જાણકારી મળી રહે છે. આ એ રેખાઓને વિશે જણાવે છે જેનાથી વ્યક્તિના જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

આ રેખાઓ આપે છે આર્થિક તંગીનો સંકેત

image source

જે લોકોની હથેળીમાં મસ્તિષ્ક રેખા તૂટેલી હોય અને જાળા જેવું બની રહ્યું હોય છે તેઓએ જિંદગીમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ લોકોને રૂપિયા મળે છે તો પણ તે તેમની પાસે ટકતા નથી.

અનામિકા આંગળઈ એટલે કે ટચલી આંગળી પર કાળા કે ભૂરા રંગનું તલનું નિશાન હોવું એ તમને રૂપિયાની તકલીફનો સંકેત આપે છે. આ લોકોની પાસે પણ રૂપિયા આવે છે પણ રહેતા કે ટકતા નથી. એટલે કે તે કોઈ ને કોઈ જગ્યાએ ખર્ચ થાય છે અને રૂપિયા જ ખામીનું કારણ બને છે.

image source

જીવનરેખા પર તલ હોવું એ અશુભ સંકેત માનવામાં આવે છે. આ લોકોના જીવનમાં ક્યારેય પણ આર્થિક સ્થિરતા આવતી નથી, રૂપિયાનું આવન અને જાવન બનતું જ રહે છે.

જે જાતકોની સૂર્ય રેખા પર તલ હોય છે તેમને પણ રૂપિયાની ખામી સતત જોવા મળે છે. આ લોકો ખાસ કરીને ઉધારમાં ડૂબેલા રહે છે. તેના કારણે તેઓને અનેક માનસિક તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે.

image source

મણિબંધની કોઈ રેખા નીકળીને શનિ પર્વત સુધી જાય છે તો આ આર્થિક તંગીનો યોગ બને છે. આ લોકોના જીવનમાં પણ રૂપિયાની ખામી બની રહે છે.

શુક્ર પર્વતથી બનનારી રેખા પણ આર્થિક તંગીનો સંકેત આપે છે. આ પ્રકારના જાતકો ધનની ખામીની સાથે સાથે તેના કારણે થનારા માનસિક તણાવને પણ ઝેલતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!