તમારી આજુબાજુ નહી આવે એકપણ મચ્છર, માત્ર ૧ મીનીટમાં અસર કરશે આ પાન

મિત્રો, ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો તે છે મચ્છરોની સમસ્યા. આ ઋતુમા મચ્છરો એટલા બધા હોય છે કે, તેના કારણે આપણે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મચ્છરો એ ડેન્ગ્યુ નામનો જીવલેણ રોગ પેદા કરે છે. ઘણા લોકો મચ્છરોને મારવા માટે બજારમાં આવતી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તેની કોઈ અસર થતી નથી, તેથી આજે અમે તમને મચ્છરોને મારવાનો એક અસરકારક ઉપાય આપીશુ, જેથી તમે મચ્છરોથી સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકો.

image source

આપણા દેશમાં એવી ઘણી દવાઓ છે, જેનો ઉપયોગ આપણે કોઈપણ પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કરી શકીએ છીએ. આજે અમે તમને એક એવા પાન વિશે જણાવીશુ કે, જેનો ઉપયોગ તમે તમારા રૂમમા રહેલા તમામ મચ્છરોને દૂર કરવા માટે કરી શકો છો. આપણે જે પાંદડાની વાત કરી રહ્યા છીએ તેને તેજ્પતા કહેવામાં આવે છે.

image source

તે ડાયાબિટીસ, અલ્ઝાઇમર, વંધ્યત્વ, ઉધરસની શરદી, સાંધાનો દુ:ખાવો, હેમરેજ, રક્તસ્ત્રાવ, દાંતની સફાઈ, શરદી જેવા ઘણા રોગોમાં ઉપયોગી છે. તેને તમાલપત્ર અથવા તેજપતા તરીકે પણ ઓળખવામા આવે છે. આ મસાલો આપણને અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થઇ શકે છે.

image source

તે મુખ્યત્વે સિક્કિમ, હિમાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમા વધુ પડતુ જોવા મળે છે. તેજ્પતાના વૃક્ષમાંથી પાંદડા તોડી તેને સાફ કરીને અને કરિયાણાની દુકાનોમાં વેચવામાં આવે છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટિ-ઓક્સિડન્ટ ગુણધર્મો સમાવિષ્ટ હોય છે. તે થોડુ મધુર, ગરમ, ચીકણું, તૈલી છે. આયુર્વેદમા ગંભીર બીમારીઓના નિદાન માટે તેને સર્વશ્રેષ્ઠ ઔષધી કહેવામા આવી છે.

image source

તેજ્પતા આપણા દેશના લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. જો તમારા ઘરમા પણ મચ્છરોનો ત્રાસ ખુબ જ વધી ગયો છે તો તેને દૂર ભગાડવા માટે આ એક સર્વશ્રેષ્ઠ ઔષધી છે. ચાર તેજ્પતા લઈને તેમને તમારા ઘરના ચાર ખૂણામા સળગાવી દો અને રૂમના બધા જ દરવાજાઓ અને બારીઓને ૧૫ મિનિટ માટે બંધ કરી દો.

image source

૧૫ મિનિટ પછી જ્યારે તમે રૂમમા જાવ છો ત્યારે તમે જોશો કે રૂમના બધા જ મચ્છરો મરી ગયા છે અને નીચે પડી ગયા હશે. આ પાંદડાને બાળવાથી જે ધુમાડો આવે છે તે મચ્છરો માટે ખૂબ જ જીવલેણ છે તેથી તે બધા મચ્છરોને મરવાનું કારણ બને છે. રૂમમા આ આ પાનનો એકવાર ધુમાડો કર્યા પછી મચ્છરો તમારા રૂમમા પાછા આવશે નહી.

જો તમને રાત્રે સરખી ઊંઘ નથી આવતી અથવા તો તમે કોઈ તણાવમા છો તો તમારે ગભરાવવાની જરાપણ જરૂર નથી. તેજ્પતામા ફક્ત ૫ મિનિટમાં તમારા તણાવને દૂર કરવાની ક્ષમતા છે. એક રશિયન વૈજ્ઞાનિકે તેનો અભ્યાસ કર્યો અને જોયું કે, આ તેજ્પતા આપણા તણાવને દૂર કરી શકે છે. આ પતાનો ઉપયોગ એરોમાથેરાપી માટે કરવામાં આવે છે. આ ઉપરાંત આ તેજ્પતા ત્વચાના રોગો અને શ્વાસની સમસ્યાઓને મટાડવા માટે પણ જાણીતું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત