નિયા શર્માએ સુપર બોલ્ડ જેકેટ પહેરીને આપ્યા સુપર હોટ પોઝ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

અભિનેત્રી નિયા શર્માએ જે ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે તેમાં નિયા શર્માએ વાઈટ કલરની જેકેટમાં જોવા મળી રહી છે. પરંતુ અભિનેત્રી નિયા શર્માએ જે જેકેટ પહેરી છે તે જેકેટ જ કઈક અલગ છે કે પછી અભિનેત્રી નિયા શર્માએ પહેરી જ અલગ અંદાજમાં છે કે, એને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ચર્ચા કરવામાં આવી રહી છે.

image source

અભિનેત્રી નિયા શર્મા આ ફોટોસમાં ઘણા બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. અભિનેત્રી નિયા શર્માના ફેંસને આ ફોટોસ કેટલી પસંદ આવી રહી છે તેનો અંદાજ આ જ વાત પરથી લગાવી શકાય છે કે, આ ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી દીધાને હજી ૨૪ કલાક પણ થયા નથી તેમ છતાં અભિનેત્રી નિયા શર્માના ફોટોસને ૨ લાખ કરતા વધારે લાઈક્સ મળી ગયા છે.

image source

ત્યાં જ અભિનેત્રી નિયા શર્માને આની પહેલા પણ વાઈટ આઉટફિટમાં જોવા મળી હતી જેમાં અભિનેત્રી નિયા શર્મા ખુબ જ ખુબસુરત અને અલગ લાગી રહી હતી. નિયા શર્માનો આ એરપોર્ટ લુક ઘણી બધી રીતે અલગ હતો.

image source

વાઈટ લોંગ ડ્રેસ અને મેચિંગ હેટની સાથે અભિનેત્રી નિયા શર્માને સ્પોટ કરવામાં આવી હતી અને આ ફોટોસ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ હતી. આમ આપને જણાવી દઈએ કે, અભિનેત્રી નિયા શર્મા ઘણી બોલ્ડ અભિનેત્રીઓ માંથી એક છે. અભિનેત્રી નિયા શર્મા કઈપણ નવું ટ્રાય કરવામાં શરમાતી નથી. થોડાક સમય પહેલા નિયા શર્મા બ્લેક કલરની આ ડ્રેસમાં જોવા મળી હતી જે કોઈ પ્લાસ્ટિક પોલિથીનની જેવી લાગી રહી હતી. પરંતુ આ ફોટોસમાં નિયા શર્માનો કોન્ફિડન્સ કમાલનો જોવામ્લી રહ્યો હતો.

image source

જો કે, હાલમાં અભિનેત્રી નિયા શર્મા કોઈપણ શોનો ભાગ છે નહી પરંતુ તો પણ નિયા શર્મા ચર્ચાઓમાં જળવાઈ રહી છે અને એનું કારણ છે એમની પોતાની સ્ટાઈલ. અભિનેત્રી નિયા શર્મા પોતાના તમામ નવા લુકના ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!