વરસાદની ઋતુમાં તમારા સ્માર્ટફોનને ભીંજવવાથી બચાવે છે આ પાંચ રીતો, આજે જ જાણો…

આમ તો અત્યારે સ્માર્ટફોન એ જીવન જરૂરિયાતની વસ્તુ જેવો થઈ ગયો છે કે જેના દ્વારા કોઇ પણ વ્યક્તિનો દિવસ ચાલુ નથી થતો કારણ કે અત્યારે આ ઝડપી યુગમા સ્માર્ટ ફોન એ ઘણો ઉપયોગી પણ સાબિત થાય છે, અને તમારા ઘણા કામ ને આશાન પણ કરી દે છે. માટે એવા ક્યારેક જો તમારો સ્માર્ટફોન એ બંધ પડી જાય તો ઘણા માણસોના તો કામ જ અટકી જાય છે. સ્માર્ટફોન એ ઘણી રીતે બંધ થાય જતો હોય છે. તેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાણી પડવાથી આપણો ફોન ખરાબ થઈ જાય છે.

image source

વરસાદ ની ઋતુમાં લોકો એ તેમના સ્માર્ટફોન ને ભીંજવવા થી બચાવવા માટે સખત મહેનત કરવી પડે છે. જો ફોન ભીનો થઈ જાય તો અચાનક તે બંધ પડી જાય છે. દેશના ઘણા ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદ ની ઋતુમાં લોકો એ તેમના સ્માર્ટફોન ને ભીંજવવા થી બચાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે તમારા સ્માર્ટફોન ને વરસાદ ની ઋતુમાં ભીંજવવા થી બચાવી શકો છો.

વોટરપ્રૂફ પાઉચ

image source

જોકે, ઘણા સ્માર્ટફોન વોટરપ્રૂફ હોય છે, જે ભીના થાય ત્યારે કોઈ નુકસાન પહોંચાડતા નથી. જો તમારો ફોન વોટરપ્રૂફ ન હોય તો વોટરપ્રૂફ પાઉચ નો ઉપયોગ કરો. તે તમારા ફોન ના કવર જેવું હશે, જે સરળતા થી ફિટ થઈ જશે અને ફોન ને ભીના થવા થી બચાવશે. તેને ઓનલાઇન શોપિંગ સાઇટ પરથી સો થી ત્રણસો રૂપિયા ની વચ્ચે ખરીદી શકાય છે.

જો અચાનક વરસાદ શરૂ થઈ જાય તો

image source

જો તમે ઘરની બહાર છો અને અચાનક વરસાદ શરૂ થાય છે, તો તેને બચાવવા માટે ફોન ને અખબાર અથવા પોલિથીન થી ઢાંકી દો. આમ કરવાથી ફોન ભીનો થતો અટકશે અને બાદમાં તેને સ્વચ્છ કપડા થી લૂછી ને સુરક્ષિત રીતે બચાવી શકશે.

રેઇનકોટ

image source

વરસાદમાં રેઇનકોટ પહેરવાથી તમે ભીના થવાથી બચી શકશો જ્યારે તમારો ફોન પણ સુરક્ષિત રહેશે. રેઇનકોટ ની અંદર ખિસ્સામાં ફોન સારી રીતે રાખવો જોઈએ જેથી વરસાદના ટીપાં ત્યાં સુધી ન પહોંચે.

વરસાદમાં ફોન બંધ કરો

અચાનક વરસાદમાં ફસાય ગયા હોય તો તરત ફોન બંધ કરી ખિસ્સામાં મૂકી દો. શક્ય હોય તો તેના સ્પીકર, ચાર્જિંગ અને હેડફોન સહિતના અન્ય ખુલ્લા ભાગો ને ઢાંકી દો, જેથી ત્યાં પાણી ન જાય.

બ્લુટુથ ઇયરફોન અથવા ઇયરબડ્સ નો ઉપયોગ

image source

વરસાદ ની ઋતુમાં, ઓછામાં ઓછું ખિસ્સા અથવા બેગમાંથી ફોન કાઢવાનો પ્રયાસ કરો. આ માટે તમે બ્લૂટૂથ ઇયરફોન અથવા ઇયરબડ્સ નો ઉપયોગ કરી શકો છો. તેમનો ઉપયોગ કરવાથી તમે તમારા ખિસ્સા અથવા બેગમાંથી ફોન લીધા વિના કોઈની સાથે વાત કરી શકો છો, અને સંગીત સાંભળી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!