WhatsAppનું આ ફીચર છે એકદમ અલગ, જે છે તમારા માટે ખૂબ ઉપયોગી, જાણી લો જલદી

વોટ્સએપનો અત્યારે બધા ઉપયોગ કરતાં હોય છે આ એપ બધા લોકો ખૂબ પસંદ કરે છે. તેમાં ઘણા નવા ફીચર્સ આવ્યા છે તેનાથી તે લોકોને તેનો ઉપયોગ કરવામાં ખૂબ મજા આવશે. આ ફીચર્સ વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આજે આપણે વોટ્સએપના નવા ફીચર્સ વિશે જાણીએ.

હવે વિડિયોનો અવાજ બંધ થઈ શકશે :

image source

વોટ્સએપમાં જે નવું ફીચર્સ આવ્યું છે તેના દ્વારા આપણે હવે વિડિયોનો અવાજ બંધ પણ કરી શકીએ છીએ. આપણે જે વિડીયો આના મિત્રને અથવા ગૃપમાં મોકલીએ છીએ તે વીસીયોનો અવાજ આપણે આપની રીતે જ બંધ કરી શકીએ છીએ. તેનાથી તમે જ્યારે કોઈ વિડીયો શેર કરશો તો તેનો અવાજ નહીં આવી શકે. ઘણા સમયથી આ એપમાં આ ફીચરની લોકો રાહ જોતાં હતા. આ ફીચર લોકોને ઘણું ઉપયોગી છે.

પહેલા બીટા વર્ઝનમા હતુ :

image source

વોટ્સએપનો આવા બંધ કરેલો વિડીયો પહેલા બીટા વર્ઝનમાં હતો. તેના જેવુ જ એક બીજું વર્ઝન આવી ગયું છે. આ વોટ્સ એપનુ નવું ફીચર અત્યારે બધા યુઝર્સ પાસે આવ્યું નથી. આવતા ૧ થી ૨ દિવસમાં આનું નવું ફીચર બધા યુઝર્સ પાસે આવી જશે.

ખાલી સ્પીકર જેવા આઈકોન પર ટચ કરવું પડશે :

image source

તમારે કોઈપણને તમારો વિડીયો મોકલવો હોય તો તમારે તેને મોકલતા પહેલા તેને તમે મ્યુટ કરી શકો છો. તેના માટે તમે જેમ પહેલા કોઈને તમારો વિડીયો મોકલતા હતા તેવી રીતે જ અત્યારે પણ તમે મોકલી શકો છો તેમાં તમારે થોડા ફેરફાર કરવાના રહેશે તેના માટે તમારે તેને મોકલો ત્યારે ફક્ત મ્યુટ વિકલ્પ આવે તેના પર જ તમારે ટચ કરવાનું રહેશે. આનાથી વિડિયોમાં આવતો અવાજ બંધ થઈ જશે. તમારા ફોનની ડાબી વાજુએ સ્પીકરની જેમ બતાવવામાં આવ્યું છે. વિડીયો મોકલતા પહેલા તમારે આ આઈકોન પર ટચ કરીને તમે તે વિડિયોનો અવાજ બંધ કરી શકો છો.

આનાથી વોટ્સએપ ખૂબ ચર્ચામાં છે :

વોટ્સએપ હમણાં થોડા સમયથી ખૂબ ચર્ચામાં રહ્યું છે તેનું કારણ એ છે કે તેને થોડા સમય પહેલા તેની નવી પ્રાઈવેટ પોલિસી કાઢી હતી પરંતુ તેમાં તેમણે સફળતા મળી ન હતી તેથી તેમણે આ પોલિસી પાર્ટ ખેંચી લીધી હતી. તેમણે પહેલા ફેબ્રુઆરીથી તેના નવા નિયમો અને નવી સરતો લાગુ કરવાના હતા.

image source

પરંતુ, તેમાં ઘણા વિવાદ થતાં તેને આ થોડા સમય માટે ટાળી દીધું હતું. વોટ્સ એપને તેની નવી પ્રાઈવેટ પોલિસીના કારણે ઘણું નુકશાન અને વિવાદો માથી પસાર થવું પડ્યું હતું. પરંતુ તેના આ નવા ફીચર વિષે લોકોને કોઈ પણ જાતનો વિવાદ ઊભો થતો નથી તેનાથી આન લોકો ખૂબ પસંદ કરી શકે છે. આનાથી પ્રાઈવેટ વિડિયોમાં ઘણી રાહત મળી શકે છે. તેનાથી વોટ્સ એપે આ તેનું નવું ફીચર કાઢ્યું છે. ટૂંક સમયમાં આ ફીચર બધાને મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!