કઢંગી હાલતમાં પકડાયા કાકા-ભત્રીજી, અને પછી બન્નેએ સાથે મળીને પિતાનું કર્યુ એવું કે..જે વાંચીને તમે પણ બોલી ઉઠશો સાવ આવી દીકરી!

કાકા સાથે આપત્તિજનક સ્થિતિમાં મળી હતી ભત્રીજી – ત્યાર બાદ દીકરીએ કાકા સાથે મળીને કરી પિતાની હત્યા

છેલ્લા ઘણા સમયથી ભારતના ખૂણે ખૂણે ગુનાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ક્યાંક કોઈ પૈસાની લેતીદેતીમાં હત્યા કરી દે છે તો વળી ક્યાંક કોઈ દુશ્મની પુરી કરવા માટે હત્યા કરી દેછે તો વળી ક્યાંક પરિવારનો કોઈ વ્યક્તિ જ દુશ્મન બનીને પોતાના પ્રિયજનને મોતને ઘાટ ઉતારી દે છે. આવી જ એક કરુણ ઘટના થોડા સમય પહેલાં બની ગઈ છે. જેમાં એક દીકરીએ જ પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધો છે.

image source

પોલીસે લગભઘ 18 મહિના પહેલા થયેલા એક હત્યાકાંડનું રહસ્ય ઉકેલી લીધું છે. હત્યાકાંડનો ખુલાસો કરતા પોલીસે જણાવ્યુ કે મૃતકની દીકરી અને તેના નાના ભાઈ એટલે કે કાકાની આ મર્ડર કેસમાં ધરપકડ કરવામા આવી છે. આરોપ છે કે દીકરીએ પોતાના કાકા સાથે મળીને પોતાના પિતાની ગળામાં અસ્તરો ફેરવીને ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના 28મી ડિસેમ્બરે 2018ના વર્ષમાં ઘટી હતી.

કેવી રીતે થયો રહસ્યનો ખુલાસો

image source

પિતાની હત્યા બાદ આરોપી કાકો અને દીકરીએ લખનૌઉમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બન્ને હરિદ્વાર જઈને રહેવા લાગ્યા હતા. પોલીસ એકધારી આ મામલામા તપાસ કરી રહી હતી અને તેમની તપાસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. આ દરમિયા લગભગ ચાર મહિના પહેલા છોકરીએ પોતાની માતાને એક નંબરથી કોલ કર્યો હતો. પણ તેની ની માતાનો નંબર સર્વેલન્સ પર હતો, અને આ રીતે પોલીસને તે હત્યારાઓનું લોકેશન હરિદ્વારમાં મળી ગયું હતું. ત્યાર બાદ પોલીસની ટીમે આરોપીની શોધ કરતી હરીદ્વાર પહોંચી ગઈ હતી અને ત્યાંથી તે બન્નેની ધરપકડ કરી લેવામા આવી હતી.

શું છે આખી ઘટનાની હકીકત

image source

મળેલી જાણકારી પ્રમાણે, આ બન્ને હત્યારાઓ સંબંધમાં કાકા-ભત્રીજી થાય છે અને તેઓ એકબીજાને પ્રેમ કરી બેઠા હતા. અને તેની જાણકારી છોકરીના પિતાને થઈ ગઈ હતી અને તેમણે આ બન્નેના સંબંધનો વિરોધ કર્યો હતો. પોલીસે જ્યારે આરોપી કાકાની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે એક દિવસ તેમનો ભાઈ એટલે કે છોકરીના પિતાએ પોતાની દીકરી અને નાના ભાઈને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. ત્યાર બાદ તે બન્ને વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો હતો. અને ત્યાર બાદ તે બન્નેએ મળીને તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ બન્નેએ મૃતકને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મૃતક પર અસ્તરા તેમજ ડંડાના લગભગ 38 પ્રહાર કરવામા આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત