જાણો આ ટોચની અભિનેત્રી વિશે, જે નથી બગાડતી મેક અપ પાછળ પૈસા તેમ છતા લાગે છે સુપર સ્માર્ટ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી હોય કે પછી ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી હોય પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ પર લાખો રૂપિયા સહિત કરોડો રૂપિયા ખર્ચ કરી દેતા અચકાતી નથી. તેની સાથે જ ઘણી બધી અભિનેત્રીઓ પોતાના મેકઅપ પર વધારે પૈસા ખર્ચ કરવાની જરૂરિયાત હોતી નથી એ અભિનેત્રીઓ માંથી એક અભિનેત્રી છે કેટરીના કૈફ.

image source

આપની જાણકારી માટે આપને જણાવી દઈએ કે, કેટરીના કૈફ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓ માંથી એક અભિનેત્રી છે. અભિનેત્રી કેટરીના કૈફ ભારતીય સિનેમાની એવી અભિનેત્રીઓ માંથી એક અભિનેત્રી છે જેમની પાસે પોતાની નેચરલ બ્યુટી છે અને જેઓ કરોડોની કમાણી કરી લે છે.

image source

જો કે, આવું ઘણા અવસરો પર જોવા મળ્યું છે કે, અભિનેત્રી કેટરીના કૈફ કેમેરાની સામે મેકઅપ કર્યા વગર આવી જાય છે. મોટા પરદા પર ખુબસુરત જોવા મળી રહેલ આ અભિનેત્રી કેટરીના કૈફ રીયલ લાઈફમાં પણ ખુબ જ ખુબસુરત છે.

image source

થોડાક સમય પહેલા જ અભિનેત્રી કેટરીના કૈફ મુંબઈ શહેરના એરપોર્ટ પર જોવા મળી હતી. મુંબઈ શહેરના એરપોર્ટ પરથી બહાર નીકળવા દરમિયાન બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી અને અભિનેત્રી કેટરીના કૈફએ પોતાના ચહેરા પર મેકઅપ તરીકે કઈ પણ કરી રાખ્યું હતું નહી.

image source

પરંતુ આમ હોવા છતાં પણ અભિનેત્રી કેટરીના કૈફ ખુબ જ ખુબસુરત લાગી રહી હતી. અભિનેત્રી કેટરીના કૈફના આ ફોટોસ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા વધારે વાયરલ થઈ રહ્યા છે અને અભિનેત્રી કેટરીના કૈફના ફેંસ દ્વારા પણ આ ફોટોસને ઘણા વધારે પસંદ કરવામાં આવી રહ્યા છે.

image source

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફના વર્ક ફ્રંટની વાત કરીએ તો રોહિત શેટ્ટી અને કરણ જોહરદ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ અને રોહિત શેટ્ટીના ડાયરેકશનમાં બનાવવામાં આવેલ ફિલ્મ ‘સૂર્યવંશી’ જલ્દી જ રીલીઝ થઈ શકે છે. ફિલ્મ ‘સૂર્યવંશી’માં અભિનેત્રી કેટરીના કૈફ અને બોલીવુડના ખિલાડી કુમાર સાથે ઘણા વર્ષો પછી એકસાથે મોટા પરદા પર જોવા મળી શકે છે.

image source

ફિલ્મ ‘સૂર્યવંશી’માં અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા અક્ષય કુમારની સાથે બોલીવુડના સિંઘમ તરીકે જાણીતા અજય દેવગણની સાથે અભિનેતા રણવીર સિંહ પણ જોવા મળી શકે છે. જો કે ફિલ્મ ‘સૂર્યવંશી’ પહેલા ૨૪ માર્ચ, ૨૦૨૦ ના રોજ રીલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી જે હવે તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ રીલીઝ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ઉપરાંત નવેમ્બર, ૨૦૨૧ માં કેટરીના કૈફ રેમો ડિસોઝાના ડાયરેકશનમાં બનનાર ફિલ્મમાં વરુણ ધવન સાથે જોવા મળી શકે છે.

Source : daily hunt news

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત