ગર્લફ્રેન્ડનું 3 મહિનાથી કરાવી રહ્યો હતો મોબાઈલ રિચાર્જ, પ્રેમીની વેદનાનો વિડીયો જોઈ નહિ શકો તમે

સોશિયલ મીડિયા પર બ્રેકઅપના ઘણા વીડિયો જોવા મળે છે. કેટલાક લોકો બ્રેકઅપથી આગળ વધે છે તો કેટલાક લોકો પોતાના બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડની યાદોમાં ખોવાયેલા રહે છે. કેટલાક લોકો માટે, તેમના પ્રિયતમ વિના જીવવું મુશ્કેલ બની જાય છે. જો કે આવા વીડિયો જોઈને આપણને હસવું પણ આવે છે. કેટલાક વીડિયો એટલા ફની હોય છે કે તે વાયરલ થઈ જાય છે.

બ્રેકઅપનો વિડીયો જોઈ રોકી નહિ શકો હસવાનું

આજે અમેં એક પ્રેમીના બ્રેકઅપનો એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો, જેને જોઈને આપણે હસવાનું રોકી નહીં શકીએ. દાવો કરવામાં આવે છે કે આ વીડિયો જોઈને તમે પણ હસવાનું રોકી શકશો નહીં. આમાં પ્રેમીનું દર્દ અને તેની વાતો સાંભળીને હસતાં હસતાં પેટ ફૂલી જશે. આ વીડિયોમાં એક પ્રેમી તેની એક્સ ગર્લફ્રેન્ડ વિશે કહી રહ્યો છે. પૂર્વ પ્રેમિકા વિશેની વાતો કહેતી વખતે પ્રેમીનું દુ:ખ જોઈને તમે તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો.

પ્રેમીકા માંગ રહી હતી પૈસા એટલે થયું બ્રેકઅ

આ ફની વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. નેટીઝન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રેમી એક રિપોર્ટર સાથે પોતાનું દર્દ શેર કરી રહ્યો છે. પ્રેમી પત્રકારને તેની નિષ્ફળ પ્રેમ કહાની વિશે જણાવી રહ્યો છે. પ્રેમીનું કહેવું છે કે પ્રેમિકા તેની પાસે પૈસા માંગતી હતી, આ વાત પર તેણે ઝઘડો કર્યો અને પ્રેમિકાને છોડીને ચાલી ગઈ. વીડિયોમાં પ્રેમી કહેતો જોવા મળી રહ્યો છે કે તેની હજુ પણ ઘણી યાદ આવી રહી છે. તેનું તેને દુઃખ અને પીડા છે. જુઓ વિડિયો-

‘પ્રેમિકાના મોબાઈલમાં રિચાર્જ કરાવતો હતો પ્રેમી

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ પછી, પ્રેમી જે કહે છે તે સાંભળીને તમને હસવું રોકવું મુશ્કેલ થઈ જશે. પ્રેમીનું કહેવું છે કે તે છેલ્લા ત્રણ મહિનાથી તેની પ્રેમિકાનો મોબાઈલ રિચાર્જ કરાવતો હતો. આ પછી પણ તે એને છોડીને જતી રહી. દરમિયાન, રિપોર્ટર પૂછે છે કે, ‘તમે દુઃખ છે કે તમારી ગર્લફ્રેન્ડ જતી રહી છે? આના પર પ્રેમી ભારે દુઃખમાં જવાબ આપે છે- ‘ભાઈ, એ પ્રેમિકા થોડી હતી.. પ્રેમિકાથી ઉપર હતી, મારું ઘર અલગ થઈ ગયું, હું બરબાદ થઈ ગયો.’