ડ્રેસ લહેરાવીને મૌની રોય આપી રહી હતી પોઝ, કેમેરાની આવી થોડી નજીક, કેદ થઈ ગઈ oops મોમેન્ટ

બલાની સુંદર મૌની રોય જે પણ પહેરે છે તેના પર તે ખૂબ જ સુંદર લાગે છે. દરેક ડ્રેસમાં તેની સ્ટાઈલ એટલી કિલર છે કે તેની એક ઝલક જોઈને લોકો તેના દિવાના થઈ જાય છે. પરંતુ કેટલીકવાર અભિનેત્રીઓનો આ ડ્રેસ તેના માટે માથાનો દુખાવો બની જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. આવું જ કંઈક ત્યારે થયું જ્યારે મૌની રોય ખૂબ જ સુંદર રેડ ગાઉન પહેરીને મીડિયાની સામે આવી. મૌની કેમેરાની આસપાસ ફરતી હતી અને પોઝ આપી રહી હતી જ્યારે તે Oops Moment નો શિકાર બની હતી.

લાલ રંગના ગાઉનમાં લાગતી હતી ગજબની

image soucre

જો કે, મૌની રોય પર દરેક રંગ ખૂબ જ સારો લાગે છે. આ વીડિયો વિશે વાત કરીએ તો, મૌની લાલ ગાઉનમાં એટલી કિલર દેખાઈ રહી હતી કે તેની એક જ ઝલક કોઈને પણ મદહોશ કરી દેવા માટે પૂરતી છે. મૌનીનું આ ગાઉન બેકલેસ હતું અને અભિનેત્રીએ તેના લુકને પૂર્ણ કરવા માટે ખુલ્લા વાળ સાથે હળવો મેકઅપ કર્યો હતો.

બ્રા વગર પહેર્યો ડ્રેસ અને કેદ થઈ ગઈ ઉંપ્સ મોમેન્ટ

આ ગાઉન પહેરીને જેવી જ મૌની કેમેરાની સામે આવી, બધા તેને જોઈને દંગ રહી ગયા. મૌની લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફોટોગ્રાફર્સે મૌનીને થોડીવાર ચાલવા અને પોઝ આપવા કહ્યું. અભિનેત્રી જેવી કેમેરાની સામે ફરી કે તરત જ ખ્યાલ આવી ગયો કે અભિનેત્રીએ બ્રા વગરનો આ ડ્રેસ પહેર્યો છે. આવી સ્થિતિમાં, ડ્રેસ બ્રેસ્ટની બાજુથી થોડો ઊંચો થઈ ગયો અને તેણીની ઉંપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ.

એક્ટ્રેસ જાણી ગઈ હતી બધું જ

Mouni Roy paints the town red in sultry backless dress - In Pics | News | Zee News
image socure

જો તમે આ આખો વીડિયો ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે અભિનેત્રી પણ આ ડ્રેસમાં થોડી અનકમ્ફર્ટેબલ દેખાતી હતી. તે પણ સતત તેના વાળ આગળ કરતી જોવા મળી હતી. વીડિયો જોઈને લાગે છે કે અભિનેત્રીને ચિંતા હતી કે કેમેરામાં કંઈક કેદ ન થઈ જાય.

તમને જણાવી દઈએ કે ટીવી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી મૌની રોય તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા એકદમ તૈયાર છે. મૌની વર્ષ 2019માં દુબઈ સ્થિત બેન્કર અને બિઝનેસમેન સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી છે અને બંને તેમના સંબંધોને હવે આગળ વધારવા માંગે છે
મૌનીએ પોતાના કરિયરની શરૂઆત ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી કરી હતી. તે પછી તેને ‘કસ્તુરી’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘નાગિન’, ‘નાગિન 2’, ‘ટશન-એ-ઇશ્ક’, ‘જુનૂન’, ‘ઐસી નફરત તો કૈસા ઇશ્ક’, ‘ક્રિષ્ના ચલી લંડન’, ‘ઝલક દિખલા જા 9’, ‘એક થા રાજા એક થી રાની’માં જોવા મળી હતી. જો કે, કલર્સ ટીવીની સીરિયલ ‘નાગિન’માં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Mouni Roy looks ravishing in a fiery backless red dress : Bollywood News - Bollywood Hungama
image socure

મૌની રાયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી અયાન મુખર્જીની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં મૌની રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ પહેલા તે કરણ દેઓલ સાથે ફિલ્મ ‘વેલા’માં જોવા મળી હતી.