જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને અગત્યની મુલાકાત થાય

*તારીખ ૦૧-૧૨-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- બારસ ૨૩:૩૬ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- ચિત્રા ૧૮:૪૮ સુધી.
  • *યોગ* :- સૌભાગ્ય ૨૦:૪૪ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૬:૦૫
  • *સૂર્યાસ્ત* :-૧૯:૨૨
  • *ચંદ્ર રાશિ* :- કન્યા ૦૭:૪૫ સુધી. તુલા
  • *સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ઘર ગૃહસ્થીમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ રચાતા જણાય.
  • *પ્રેમીજનો*:- સમસ્યા હલ થવાનાં સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:- દિવસ મજાનો રહે.
  • *વેપારીવર્ગ*:-અગત્ય ની મુલાકાત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સંપત્તિ વાહન ખરીદ વેચાણ નાં સંજોગ.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રવાસનું આયોજન ગોઠવાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા નાં સંજોગ.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાતના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*: પ્રવાસના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- આવકના સંજોગ બની શકે
  • *પારિવારિકવાતાવરણ*:- ખર્ચ વ્યય માં વૃદ્ધિ ના સંજોગ.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગોમાં વિલંબની સંભાવના.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રવાસના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-મુંજવણ દૂર થાય.પ્રવાસ મુસાફરી સંભવ રહે.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગુંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સુધરે.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • *વેપારી વર્ગ*:-ખર્ચ વ્યયમાં જાળવવું.
  • *પારિવારિક વાતાવરણ*:-જાહેર સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યય વધતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- જતું કરવાથી સાનુકૂળ સંજોગ.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સાથે મુસાફરી.
  • *નોકરિયાત વર્ગ* :- કામકાજમાં ઉલજન બનેલી રહે.
  • *વેપારીવર્ગ* :- વ્યવસાયિક સફર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક-અકળામણ દૂર થાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા વિશાદનાં રહે.
  • *લગ્નઈચ્છુક* :-સારા સમાચાર મળે.
  • *પ્રેમીજનો*:-મિલન મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સંજોગ સાનુકૂળ રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળ થતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રનો સહયોગ મળી રહે.
  • *શુભ રંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ખર્ચ વ્યયનાં પાસા જાળવવા.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
  • *પ્રેમીજનો*:- તણાવ યુક્ત સમય પસાર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસનો માહોલ.
  • *વ્યાપારી વર્ગ*:નાણાંભીડ નો સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-ધારણા બહારના સંજોગની સંભાવના.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો*:- વિલંબની સંભવના.
  • *નોકરિયાતવર્ગ*:- ધાર્યો લાભ ન મળે.
  • *વેપારીવર્ગ*:- ધાર્યું ન બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધીરજની કસોટી થાય.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજથી સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સંભવ બને.
  • *નોકરિયાતવર્ગ* :- કાર્યભારના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- પ્રતિકૂળ દિવસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આવકનાં સંજોગ.ચિંતા હટે.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મોજ-મજા યુક્ત દિવસ બને.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ વાતાવરણ ના સંજોગ.
  • *પ્રેમીજનો*:- મુલાકાત અને સાનુકૂળતા.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સંજોગ સુધરે.
  • *પારિવારિકવાતાવરણ*:-સામાજિક માન સન્માન મળે.
  • *શુભ રંગ* :- વાદળી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બનેલી રહે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજથી સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- અવરોધ ના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:- જવાબદારીનો ફાયદો ન મળે.
  • *વેપારીવર્ગ*:- ધાર્યું ન થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-વ્યવહારિકપણાથી ચિંતા દૂર થાય.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- તણાવયુક્ત ગૃહજીવન રહે.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ રચાતા જણાય.
  • *પ્રેમીજનો*:- મોજ મજાના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરીના યોગ.
  • *વેપારી વર્ગ*:- સાનુકૂળ તક ઊભી થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૬