જો તમે મોબાઈલના આ ત્રણ બટનનો આવો ઉપયોગ હજી નથી કર્યો તો આજે જ અપનાવો..

આજના આધુનિક સમયમાં મોટાભાગે બધી જ વ્યક્તિઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા થઈ ગયા છે. મોબાઈલ ફોન હવે લોકો માટે જરૂરીયાત બની ગયો છે. કેટલીક વ્યક્તિઓને મોબાઈલ ફોનનું એટલું બધું વ્યસન થઈ જાય છે કે જો તેમને થોડાક સમય માટે મોબાઈલ ફોનથી દુર કરી દેવામાં આવે છે તો તેઓ બેચેન થઈ જાય છે અને આવી વ્યક્તિઓ લાંબા સમય સુધી પોતાને મોબાઈલ ફોનથી દુર રાખી શકતી નથી.

image source

રાત્રે સુઈ ગયા પછી જયારે મોબાઈલ ફોનની વ્યસની વ્યક્તિ સવારે ઉઠે છે તો તે આંખ ખુલતાની સાથે જ સૌથી પહેલા પોતાનો મોબાઈલ ફોન શોધી લેતા હોય છે. આ વાત કહેવી બિલકુલ ખોટી નથી કે મોબાઈલ ફોન હવે લોકોની મૂળભૂત જરૂરિયાત જેટલો મહત્વનો બની ગયો છે.

image source

મોબાઈલ ફોનની મદદથી આપ ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. મોબાઈલ ફોનની મદદથી કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરવા ઉપરાંત બીજા પણ ઘણા બધા કામ છે જેને આપ સરળતાથી કરી શકો છો. મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને આપ આપના ઘરે રહીને જ આપ કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને કરી શકાતા કામને એક ક્લિક પર કરી શકો છો.

image source

પણ જો આપને એવું પૂછવામાં આવે છે કે, શું આપની પાસે મોબાઈલ ફોનની બધી જ માહિતી જાણો છો ? આ પ્રશ્નના જવાબમાં મોટાભાગની વ્યક્તિઓ કહેશે કે, હા મારી પાસે મોબાઈલ ફોનની બધી માહિતી છે. પણ આજે અમે આપને મોબાઈલ ફોનને સંબંધિત કેટલીક એવી હકીકતો જણાવીશું જેને જાણીને આપ નવાઈ પામી જશો.

મોબાઈલ ફોનના ત્રણ બટનોનું રહસ્ય :

image source

આજે અમે આપને મોબાઈલ ફોનમાં આપવામાં આવતા સામાન્ય રીતે બધા જ ફોનમાં જોવા મળતા બટનના ખાસ ઉપયોગ વિષે પૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેનો ઉપયોગ આપ પોતાના રોજીંદા જીવનમાં પણ કરી શકો છો. એટલા માટે આજે આપના માટે એક વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી આપને આપના મોબાઈલ ફોનમાં આપવામાં આવેલ બટનના ઉપયોગ વિષે વધુ સારી રીતે સમજી શકશો. એટલું જ નહી આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જલ્દી વાયરલ પણ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું છે વિડીયોમાં મોબાઈલ ફોનના બટન વિષે…

image source

આજે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવા માધ્યમ બની ગયા છે જેની મદદથી આપ આપની કોઇપણ વાત ને આખી દુનિયા સુધી પહોચાડી શકો છો. જેના માટે આપે ફક્ત એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવાનો હોય છે. આજે અમે આપના માટે આવો જ એક વિડીયો લાવ્યા છીએ જેની મદદથી આપ આપના મોબાઈલ ફોનમાં આપવામાં આવતા ત્રણ બટનના વિશેષ ઉપયોગ વિષે જાણી શકો છો.

આપના મોબાઈલ ફોનના ડિસ્પ્લે પર નીચેની તરફ ત્રણ બટન આપવામાં આવે છે. હા આ ત્રણ બટનના સામાન્ય ઉપયોગ વિષે આપ જાણતા જ હશો પણ શું આપને ખબર છે કે આ ત્રણ બટન કેટલાક આશ્ચર્યજનક કામ પણ કરી શકે છે. આ ત્રણ બટનની મદદથી આપ આપનો ફોન લોક પણ કરી શકો છો. એટલું જ નહી આ ત્રણ બટનની મદદથી આપ આપના મોબાઈલ ફોનની સ્ક્રીન પણ લોક કરી શકો છો.

image source

આમ કરવા માટે આપે એક એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લીકેશન આપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો છો. આ એપ્લીકેશનનું નામ છે ‘ટચ લોક’. આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા પછી આપે તેમાં આપવામાં આવતા સૂચનોનું અનુસરણ કરવાનું રહેશે. ત્યાર બાદ આપ આપના મોબાઈલ ફોનને સાઈડ લોક કર્યા વગર પણ આપના ફોનમાં આવેલ વોટ્સ એપ, ગેલેરી, ફેસબુક જેવી એપ્લીકેશનને લોક કરી શકો છો.

ચાલો હવે ‘ટચ લોક’એપ્લીકેશન વિષે વિસ્તૃત રીતે જાણવા માટે જોવો આ વિડીયો….

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત