જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિમાં નોકરિયાતને ફળ મળવામાં વિલંબ રહે

*તારીખ ૧૮-૦૪-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- બીજ ૧૯:૨૫ સુધી.
*નક્ષત્ર* :- વિશાખા ૨૭:૩૯ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- સિદ્ધિ ૨૦:૨૨ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર, વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૧૯
*સૂર્યાસ્ત* :-૧૮:૫૭
*ચંદ્ર રાશિ* :- તુલા ૨૨:૦૯ સુધી. વૃશ્ચિક.
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નકારાત્મકતા ન રાખવી.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો*:- મુજવણ ટાળવા પ્રયત્ન.
*નોકરિયાત વર્ગ*:-ફળ મળવામાં વિલંબ.
*વેપારીવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- આયોજન યોજનમાં સાનુકૂળતા બને.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ.
*પ્રેમીજનો*:- વિલંબથી મિલન.
*નોકરિયાત વર્ગ*:- કસોટિયુકત સમય.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રયત્નો વધારવા.
*પારિવારિકવાતાવરણ*:- વાહન સંપતિ અંગે સાનુકુળતા.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- માનસિક મુંજવણ.
*લગ્નઈચ્છુક* :- અવસર ના સંજોગ.
*પ્રેમીજનો*:- મિલન અંગે સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ*:-મનોવ્યથા યુક્ત સમય.
*વેપારીવર્ગ*:- બોજ હળવો બને.
*પારિવારિક વાતાવરણ*:-સમય સંજોગ સાનુકૂળ બને.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સામાજીક સંજોગ સાનુકૂળ રહે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સવાંદિતા જાળવવી.
*પ્રેમીજનો*:- ચિંતા યથાવત જણાય.
*નોકરિયાત વર્ગ*:- શાંતિથી કાર્ય કરવા.
*વેપારી વર્ગ*:-ધાર્યું કામ ન બને.
*પારિવારિક વાતાવરણ*:- ધીરજની કસોટી થતી જણાય.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- મહેમાનનું આગમન સંભવ.
*લગ્નઈચ્છુક* :- ગેર સમજ,ગૂંચ થી અવરોધ.
*પ્રેમીજનો* :- સાવધાની ના સંજોગ.
*નોકરિયાત વર્ગ* :- જવાબદારી વધે.
*વેપારીવર્ગ* :- નવા કાર્ય અંગે ધીરજ રાખવી.
*પારિવારિક વાતાવરણ*:-કર્જ,ઋણ ચૂકવણી ચિંતા સતાવે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક ખર્ચ વ્યય વધે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન બનાવી રાખવા.
*પ્રેમીજનો*:-મિલન સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- સમય સંજોગ બદલાતા જણાય.
*વેપારીવર્ગ*:-ધારણા કામ ન લાગે.
*પારિવારિક વાતાવરણ*:- સંપતિ વાહનનું ચૂકવણું ચિંતા રખાવે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:પ્રયત્નો ફળદાયી બને.
*લગ્નઈચ્છુક* :-આંગણે અવસર ના સંજોગ બને.
*પ્રેમીજનો*:- ઉત્સાહમય સમય પસાર થાય.
*નોકરિયાત વર્ગ*:-લાભદાયી પ્રયત્ન મળે.
*વ્યાપારી વર્ગ*ખર્ચ વ્યય નાં થવા.
*પારિવારિક વાતાવરણ*:-અવિચારી સાહસ થી દુર રેહવું.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ અડકાવવો.
*લગ્નઈચ્છુક* :- જીદ મમત થી વિલંબ થાય.
*પ્રેમીજનો*:- સમજદારી થી સાનુકૂળતા રહે.
*નોકરિયાતવર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સફર.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન સફળ બને લાભ ની તક મળે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- માનસિક સ્વસ્થતા ટકાવી શકો.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો* :- મુંજવણ હટે મિલન થાય.
*નોકરિયાતવર્ગ* :- તણાવ દૂર થાય.
*વેપારીવર્ગ*:- સંજોગ સુધરતાં જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક કાર્ય અંગે પ્રગતિ ની તક મળે.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૪

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવન માં ચકમક ટાળવી.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંવાદિતા જણાય.
*પ્રેમીજનો*:- વિચારી ને પરાક્રમ કરવું.
*નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત નોકરી
*વેપારીવર્ગ*:-મંદી નો માહોલ ચિંતા રખાવે.
*પારિવારિકવાતાવરણ*:-પ્રાસંગિક ખર્ચ વ્યય નાં સંજોગ રહે.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉત્સાહમય સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :- અવસર ના સંજોગ રચાતા વર્તાય.
*પ્રેમીજનો*:- અવરોધ વિલંબ નાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- સંજોગ સાનુકૂળ બને.
*વેપારીવર્ગ*:- મુસાફરી શક્ય ટાળવી.
*પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો સાનુકૂળ મૂંઝવણી દૂર થાય.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગભરાટ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન થી સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:- વિલંબ નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- ઉત્સાહમય સફળતાનાં સંજોગ બને.
*વેપારી વર્ગ*:- કસોટી યુક્ત દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારીવારીક ઉલજન સામાજીક સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:૬