રવિવારે સૂર્યદેવતા કોની પર રહેશે પ્રસન્ન અને કોને આપશે માઠું ફળ, જાણો 12 રાશિનું રાશિફળ

તારીખ ૧૫-૮-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- સાતમ ૦૯:૫૩ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- વિશાખા ૨૮:૨૭ સુધી.
  • યોગ :- શુક્લ ૦૮:૩૨ સુધી
  • બ્રહ્મ ૨૯:૪૭ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૧૯
  • સૂર્યાસ્ત :-૧૯:૦૮
  • ચંદ્ર રાશિ :- તુલા ૨૨:૪૭ સુધી. વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

આદિત્ય પૂજન,ભારતીય સ્વાતંત્ર્ય દિન,ભાનુ સપ્તમી, ગોસ્વામી તુલસી જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગો સુધરતા જણાય.
  • પ્રેમીજનો:-વિરહ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા મહેસૂસ થાય.
  • વેપારીવર્ગ:-ચુકવણા ની ચિંતા સતાવે.
  • પારિવારિકવાતાવરણ:- હરીફ હાવી થવાના સંજોગો રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિરોધાભાસ જણાય.
  • લગ્નઈચ્છુક :-વાતચીતની સંભાવના બને.
  • પ્રેમીજનો:-કંઈક નવો ઉમંગ જણાય.
  • નોકરિયાત વર્ગ:-હરીફ થી સમસ્યા રહે.
  • વેપારીવર્ગ:-સમાધાનકારી વલણ રાખવું.
  • પારિવારિકવાતાવરણ:- અંતઃકરણમાં વ્યથા ચિંતા સતાવે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યગ્રતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બની શકે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સરળ રહે.
  • નોકરિયાત વર્ગ:-નવીન તક ઊભી થાય.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળતું જણાય.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડ રહે.મહત્ત્વની મુલાકાત સફળ થાય.
  • શુભરંગ:-નીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધારણા વિલંબમાં જણાય.
  • પ્રેમીજનો:-મતમતાંતર ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-ઓછા પગારથી કામની સંભાવના.
  • વેપારી વર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચુકવણા ની ચિંતા રહે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતામાં સુધારો જણાય.
  • પ્રેમીજનો :-ચિંતા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ :-વિઘ્ન અડચણ આવે.
  • વેપારીવર્ગ :-ખોટા ખર્ચ નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ ચિંતા યથાવત રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યાનો હલ મળે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગો બને.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા સર્જાતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના બને.
  • વેપારીવર્ગ:-જૂની ઉઘરાણી આવક મળતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનતા જણાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે મતભેદ રહે.
  • વ્યાપારી વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મહેનતનું ફળ મળે.નાણાભીડ રહે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલી પાર કરી શકો.
  • લગ્નઈચ્છુક :- વાતચીત માં થોડી સંભાવના બનતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાતવર્ગ:-પ્રગતિની સંભાવના.
  • વેપારીવર્ગ:-તણાવ દુર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો :-વિલંબથી મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાતવર્ગ :-નજીકના સ્થળે નોકરી મળી રહે.
  • વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-કાર્ય લાભ વિલંબિત જણાય.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી સફળતા મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:-આવકમાં સુધારો જણાય.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થતાં જણાય.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિસ્થિતિ વિપરીત જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:-ચિંતા વ્યગ્રતાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- તક મળે ઝડપવી.
  • વેપારીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-જીદ વ્યર્થ રહે.
  • પ્રેમીજનો:-અક્કડ વલણથી મનમુટાવ.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • વેપારી વર્ગ:- ધારણા મુજબ ન થતા ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા માટે મહેનત વધારવી.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૫