ક્રિકેટર રોહિત શર્માના ઘરની કિંમત જાણી તમને આવી જશે ચક્કર, જોઈ લો અંદરના ફોટા

ભારતીય ક્રિકેટ ટીમમાં એવા ઘણા ખિલાડી થયા જેમને પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું નામ ગર્વથી ઊંચું કર્યું. આ ખિલાડીઓમાં ટીમ ઇન્ડિયાને મેચ જીતાડી અને ઘણી સિરીઝ પણ જીતાડી અને એમાંથી જ એક છે રોહિત શર્મા. ટીમ ઇન્ડિયાના ઉપ કપ્તાન અને મુંબઈ ઇન્ડિયન્સના કેપટન રોહિત શર્મા હાલના સમયના ક્રિકેટની દુનિયાના ઉમદા ખેલાડીઓમાંથી એક છે..રોહિત એક એવું નામ છે જેને કોઈ પરિચયની જરૂર નથી.હિટમેન રોહિત શર્મા એમની તનતોડ મહેનતના દમ પર આજે એ ન ફક્ત સારા ક્રિકેટર છે પણ એક લકઝરી લાઈફ પણ જીવે છે. તો ચાલો જાણી લઈએ એમની લાઇફસ્ટાઇલ વિશે..

image socure

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના આગામી ફાઇનલમાં ભારતના મજબૂત બેટિંગ ક્રમની કમાન સંભાળનાર રોહિત શર્મા એમની પત્ની રિતિકા સજદેહ અને દીકરી સમાયરા સાથે મુંબઈમાં રહે છે.મુંબઈના આ ક્રિકેટરે એક ખૂબ જ મોંઘું એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું જે વર્લીમાં એક પોઝ એન્કલેવમાં છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનાર ક્રિકેટરમાંથી એક એવા રોહિત શર્મા ઘણીવાર એમના ઘરના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે.

image socure

ફિલ્મ જોવાથી લઈને દોડવા સુધી રોહિતને એમના પરિવાર સાથે મુંબઈમાં પોતાના એપાર્ટમેન્ટમાં સમય પસાર કરવો ગમે છે. હિટમેનને એમને વિસ્ફોટક બેટિંગ શૈલી માટે ઉપનામ આપવામાં આવ્યું છે. બાળપણના દિવસોમાં એમની પાસે સ્કૂલની ફી ભરવા માટે 500 રૂપિયા પણ નહોતા. રોહિતનું 30 કરોડનું નવું ઘર મુંબઈના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. હિટમેનના આલિશાન ઘરમાંથી અરબ સાગરનો 270 ડિગ્રીનો નઝારો દેખાય છે.

image soucre

એમના ઘરમાં બિઝનેસ મિટિંગ માટે ઓફીસ રૂમ, મીની થિયેટર અને એક સ્વિમિંગ પુલ પણ છે. આ સુંદર ઘરને સિંગાપુરના જાણીતા ડિઝાઈનર પાલમર એન્ડ ટર્નરે ડિઝાઇન કર્યું છે.રોહિત શર્માનું આ એપાર્ટમેન્ટ 6000 સ્કેવર ફૂટમાં બનેલું છે..રોહિત શર્માના ઘરમાં બધી સુખ સગવડ અને લકઝરી વસ્તુઓ છે. રોહિત શર્માના ઘરમાં 4 કિંગ સાઈઝ બેડરૂમ, હોલ અને કિચન છે. રોહિત શર્માએ આ ઘર એમની સગાઈ પછી વર્ષ 2015માં 30 કરોડમાં ખરીદ્યું હતું.

image socure

મળેલી માહિતી અનુસાર રોહિત શર્માને એમના સપનાના ઘરની ચાવી 2014માં ત્યારે મળી જ્યારે એમને અચલ સંપત્તિમાં અસાધારણ રોકાણ કર્યું. રોહિતના વર્લી એપાર્ટમેન્ટમાંથી અરબ સાગરનો 270 ડીગ્રી નઝારો દેખાય છે અને હિટમેનના આલિશાન ઘર આહુજા ટાવર્સના 29મી માળે છે. 53 માળના આહુજા ટાવર્સ ભારતની સૌથી મોંઘી ઇમારતમાંથી એક છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2011માં 9.2 કરોડ રૂપિયામાં મુકેશ અંબાણીની માલિકીની મુંબઈ ઇન્ડિયનસે રોહિત શર્માને એમની સાથે જોડાયા હતા.