શિલ્પા શેટ્ટીએ 45 વર્ષની ઉંમરે ઈન્ટરનેટ પર હદ વટાવી, એવા બોલ્ડ PICS શેર કર્યા કે ફેન્સ મદહોશ થઈ ગયાં

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા તેની ફિટનેસ માટે જાણીતી છે. તે બોલિવૂડ અભિનેત્રીઓની એવી યાદીમાં શામેલ છે કે જેમણે તેમની તંદુરસ્તીથી તેમની ઉંમરના તમામ પડકારોને દૂર કર્યા છે. શિલ્પા ભલે મોટા પડદેથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ દિવસોમાં તે ગોવામાં પરિવાર સાથે રજાઓ માણી રહી છે. ઘણા સમય પછી શિલ્પાએ સોશિયલ મીડિયા પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોએ હવે ઇન્ટરનેટનો પારો વધાર્યો છે.

image source

શિલ્પા શેટ્ટીએ બ્લેક પ્રિન્ટેડ મોનોકિનીમાં તેના ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે સૂર્યની મજા માણતી જોવા મળી રહી છે. આ તસવીર જોઈને માત્ર શિલ્પાના ચાહકો જ નહીં બોલિવૂડના સેલેબ્સ અને શિલ્પાના પતિ દેવ રાજ કુંદ્રાએ પણ પોતાને ટિપ્પણી કરતાં રોકી શક્યા નહીં. જેક્લીન ફર્નાન્ડિઝ શિલ્પાના ફોટા પર ફિદા થઈ ગઈ. તેણે એક તસવીર પર લખ્યું-ઓહ માય ગોડ! તમે તો ગોડે્સ છો. તો વળી શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ લખ્યું – મેરી, મેરી, મેરી

image source

બીજા ફોટો સાથે શિલ્પાએ લખ્યું – હું ધૂપ શેકી રહી છું. ઠંડા પવનની મજા માણી રહી છું. આ તે ક્ષણો છે જે મારે બંધ કરવી છે. આ દિવસોમાં શિલ્પા ગોવામાં છે અને તે નવા વર્ષ પહેલા રજા મનાવી રહી છે. શિલ્પા આ વખતે ગોવામાં નવા વર્ષનું સ્વાગત કરશે. શિલ્પાની આ તસવીરો જોઈને ચાહકો તેમની નજર હટાવી શકતા નથી. પ્રશંસકો અભિનેત્રીની ફીટનેસ જોઈને કાયલ થઈ ગયા છે.

image source

45 વર્ષીય શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ અને લોકપ્રિય છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે, જેમાં મુખ્યત્વે રસોઈ અને યોગનો સમાવેશ થાય છે. લાંબા સમયથી મોટા પડદાથી દૂર, શિલ્પા આગામી સમયમાં નિકમ્મા અને હુંગામા 2 માં જોવા મળશે.

image source

કોરોના મહામારી પછી પરિસ્થિતિ સામાન્ય થઈ હતી અને લોકો ઘર બહાર નીકળતા થયા છે. આ જ દિશામાં આગળ વધતાં શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા પણ રેસ્ટોરાંમાં ડિનર માટે આવ્યા હતા. આ બંને કપલે રાત્રે સાથે ડિનર લીધું હતું. મુંબઈની એક રેસ્ટોરાંમાં લીધેલા ડિનર તસવીરો તેમણે પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લાંબા સમય બાદ રેસ્ટોરાંમાં લીધેલા ડિનર માટે પોસ્ટ મૂકી છે. શિલ્પાએ તસવીર શેર કરતાં લખ્યું, “ગઈ કાલ રાતની વાત…9 મહિના બાદ મારું પહેલું નાઈટ આઉટ અને ડિનર. વર્લીના @bastianmumbai ખાતે ફૂડ, ફન અને ફ્રેન્ડ્સ સાથેની રાત.” તસવીરમાં જોઈ શકાય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. જ્યારે જેનેલિયા વ્હાઈટ શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. જ્યારે રિતેશે બ્લૂ શર્ટ અને ડેનિમ પહેર્યું હતું. તેમની સાથે ધીરજ વિલાસરાવ દેશમુખ પણ હતા.

image source

શિલ્પા શેટ્ટી માત્ર જાણીતી એક્ટ્રેસ જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ ખુબ એક્ટીવ છે. શિલ્પા શેટ્ટીએ પોતાના ફેન્સને દિલચસ્પ રાજ કીધું છે. શિલ્પા શેટ્ટીએ 50 દિવસની અંદર એક કરોડ બનાવી લીધા. શિલ્પા શેટ્ટીએ માત્ર બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે.

image source

સાથે સાથે શિલ્પા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટીવ છે. શિલ્પા પોતાના ફોટોઝ અને વિડીયો ફેન્સ વચ્ચે શેર કર્તીઓ રહે છે. પરંતુ શિલ્પા શેટ્ટીએ પોતાનાં ફેન્સ સાથે એક દિલચસ્પ રાજની વાત કરી છે. શિલ્પા શેટ્ટીએ 50 દિવસમાં 1 કરોડ બનાવી લીધા અને તેને લઈને તેમની ખુશી વ્યક્ત કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત