સૂર્યનારાયણના આ ઉપાય બદલી નાખશે તમારી ગમે તેવી ખરાબ કિસ્મત, દૂર થશે બધા કષ્ટ, જાણી લો આ ઉપાય વિશે…

સૂર્યનારાયણ ના આ ઉપાય બદલી નાખશે તમારી ગમે તેવી ખરાબ કિસ્મત, દૂર થશે બધા કષ્ટ, જાણીલો આ ઉપાય વિશે…

દરેક વ્યક્તિના જીવનમાં દુખ અને મુશ્કેલી આવ્યા કરે છે અને જતાં રહે છે. તેમાં ઘણા લોકોના જીવનમાં આવી મુશ્કેલી આવે છે કે તેનાથી તેમાથી તેમણે ઘણી પરેશાની થઈ શકે છે. તેનાથી હમેશા તેના ઘર પર દુખના વાદળો મંડરાતા રહે છે. તમે પણ આવી તકલીફનો સામનો કરી રહ્યા છો તો તમારે કોઈ ચિતા ન કરવી.

image source

આજે આમે તમને કેટલાક અસરકારક ઉપાય વિષે જણાવી તેનાથી તમારા જીવનમાં રહેલી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. સૂર્ય એટલે ગ્રહોનો રાજા. સૂર્યને પિતા, રાજ્ય, રાજકીય સેવા, માન સન્માન, વૈભવ સાથે જોડવામાં આવે છે. આની સાથે મનુષ્યના શરીરમાં પાચન તંત્ર, આંખો અને હાડકાઓ સાથે સંબંધ રહેલો છે. સૂર્યની સ્થિતિ શુભ હોય તો યશ કિર્તી અને માન સન્માન પ્રાપ્ત થાય છે. નબળો સૂર્ય દરિદ્રતા, અપાર વ્યથા ખરાબ સ્વાસ્થ્ય આપે છે.

image source

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યના ત્રણ શુભ યોગ રહેલા છે. આ તમામ યોગ માન સન્માન અને ઉચ્ચ પદની પ્રાપ્તિ કરાવે છે. આ ઉપાય ભગવાન સૂર્ય સાથે સંકળાયેલો છે. કોઈ પણ વ્યક્તિના ભાગ્યના કિરણો સૂર્ય સાથે સંકળાયેલા છે. તેથી તમારા પર ભગવાન સૂર્યના આશીર્વાદ બનશે ત્યારે તમે તમારું ભાગ્ય ચમકવા લાગે છે. પરંતુ ભગવાન સૂર્યને ખુશ કરવા સાર નથી.

image source

તેના માટે તમારે ઘણી મહેનત કરવી પડે છે. તેના માટે તમારે સતત સાત રવિવાર આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધ અને માંદા વ્યક્તિએ ન કરવો જોઈએ. તેના માટે તમારે શનિવારે થોડી વસ્તુઓ લાવીને ઘરે રાખવી. તમારે તે વસ્તુમાં કોપર બેક, નારિયેળ, પૂજા સોપારી, પાંચ દીવા વાળો દીવો અને ચાંદીનો સિક્કો લાવીને તમારે ઘરે રાખવો જોઈએ.

તમે રવિવારના દિવસે સવારે ઉઠો ત્યારે તમારે ભગવાન સૂર્યનું ધ્યાન ધરવું અને તે પછી જ તમારે જમીન પર પગ મૂકવો જોઈએ. ત્યાર પછી તમાર નાહી ધોઈને તૈયાર થઈ જવું. તે પછી એક મોટી થાળીમાં આ બધી વસ્તુઓ ભરી લેવી અને તેની સાથે તમારે ઘી અને પાંચ દીવા વાળો દીવો પ્રગટાવવો જોઈએ.

image source

સૂર્યનો પહેલો શુભ યોગ એટલે વેશિ

કુંડળીમાં ચંદ્રમાં, રાહુ અને કેતુને છોડીને જ્યારે કોઇ ગ્રહ સૂર્યના ઘરમાં સ્થિર તાય તેને વેશિ યોગ કહેવામાં આવે છે. આ યોગ ત્યારે જ અસર કરે જ્યારે કુંડળીમાં સૂર્ય પાપ ગ્રહોથી મુક્ત હોય અને મજબુત સ્થિતિમાં હોય. આવા સમયે સૂર્ય ખુબજ ફાયદો કરાવે છે. ધન સંપત્તિ અપાવે છે. યશ કીર્તી અપાવે છે.

બીજો શુભ યોગ વાશિ

જે રીતે સૂર્ય પોતાના આગળના ઘરમાં કોઇ ગ્રહ સાથે વેશિ યોગ બનાવે છે એજ રીતે પાછળના ઘરમાં વાશિ યોગનું નિર્માણ કરે છે. ચંદ્રમાં રાહુ અને કેતુ ગ્રહ નથી તે છાયા ગ્રહ છે. આ યોગ ખુબજ શુભ ફળ આપે છે. આ યોગ કુંડળીમાં બુદ્ધિ જ્ઞાન, ધનની પ્રાપ્તિ કરાવે છે. આ યોગના નિર્માણથી વિદેશ યાત્રાનો યોગ બને છે. જીવન સુખમય બને છે. આ યોગથી જીવનમાં નવી પ્રગતિ થાય છે. જ્ઞાન અને વૈભવ મળે તેવા કાર્ય કરવાની પ્રેરણા મળે છે.

image source

સૂર્યનો ત્રીજો શુભ યોગ ઉભયચારી યોગ

ઉભયચારી યોગ આ યોગમાં ચંદ્રમાં રાહુ કે કેતુ સિવાય જ્યારે સૂર્ય પહેલા અને બીજા ભાવમાં શુભ ગ્રહ સાથે ઉપસ્થિત હોય તો ઉભયચારી યોગ બને છે. જ્યારે કોઇ જાતકની કુંડળીમાં આ ગ્રહ બને છે ત્યારે તે જીવનમાં ઉંચાઇઓને પ્રાપ્ત કરે છે. આ યોગ રાજનીતિ અને પ્રશાસન ક્ષેત્રે સફળતા અપાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ