સુશાંત સિંહ પીઠ પર કરાવ્યું હતું ખાસ ટેટુ

સુશાંતસિંહ રાજપૂતના મોત પછી તેના ફેન્સ તેની સાથે જોડાયેલી દરેક વાત માટે ઈમોશનલ થઈ ગયા છે. તેની સાથે જોડાયેલી અનેક યાદો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેવામાં હવે તેના એક ટેટુ ની તસવીર સામે આવી છે.

image source

આ તેનું પહેલું ટેટુ હતું, સુશાંત એ આ ટેટુ કોઈ સામાન્ય ડિઝાઇનનું નહોતું બનાવ્યું.. તેનું આ ટેટુ ખૂબ જ ખાસ હતું કારણ કે તેની સાથે તેની માતા નો સંબંધ જોડાયેલો હતો અને તેમાં એક મેસેજ પણ હતો.

image source

પહેલા પણ આ વાત ઘણીવાર સામે આવી ચૂકી છે કે સુશાંત અને તેની માતા વચ્ચે ખાસ કનેક્શન હતું. સુશાંત ની instagram પરની છેલ્લી પોસ્ટ પણ તેની માતા માટે હતી.

image source

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારબાદથી તેની સાથે જોડાયેલી અનેક વાતો સામે આવી રહી છે. સુશાંત સિંહ આ ટેટુ 2016માં કરાવ્યું હતું. હવે આ ટેટુ સાથે જોડાયેલી એક સ્ટોરી અને તસવીરો સામે આવી છે.

image source

સુશાંત જ્યારે ૧૬ વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું હતું સુશાંત તેની માતા સાથે ખૂબ અટેચડ હતો. જ્યારે તેણે 2016 માં પોતાનું પહેલું ટેટુ કરાવ્યું તો આ ટેટુ તેણે તેની માતાને ડેડિકેટ કર્યું હતું.

image source

ટેટૂ કરાવ્યા પછી સિંહ રાજપૂતે ની તસ્વીર તે સમયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાથે જ તેને ડિકોડ પણ કર્યું હતું. સુશાંતે લખ્યું હતું કે આ ટેટુ માં પાંચ તત્વ અને તેની માતા છે.

image source

તમે આ ટેટુને ધ્યાનથી જોશો તો તેમાં ટ્રાયએંગલમાં એક નાનકડું બાળક અને તેની માતા જોવા મળે છે. રિપોર્ટ અનુસાર સુશાંત આ ટેટુ તેની ગરદન પર બનાવવા ઇચ્છતો હતો. પરંતુ તેની બહેન કહેવા પર આ ટેટુ પીઠ પર બનાવ્યું હતું.

image source

સુશાંતસિંહ રાજપૂતના પિતાના જણાવ્યા અનુસાર તે અનેક માં તો પછી જન્મ્યો હતો તેને ચાર બહેન હતી જેમાંથી એકનું નિધન થઇ ચૂક્યું છે રિપોર્ટ અનુસાર સુશાંત ની માતા ની બ્રેન હેમરેજ થયું હતું શાંત અવારનવાર તેની માતાને યાદ કરતા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરતા હતા..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત