તમારા પણ મેરેજ છે? તો પહેરો આ ટાઇપનો રેડ લહેંગો, લોકો જોતા રહી જશે તમારી સામે, જોઇ લો આ તસવીરોમાં ખાસ

દરેક છોકરી ઈચ્છે છે કે, તેના લગ્ન એક ગ્રાન્ડ વેડિંગ હોય. જયારે તેના લગ્ન નક્કી થયા છે તો તેઓ તેમાં પરફેક્ટ દેખાવા માટે કેટલાક પ્રકારની પ્લાનિંગ કરે છે. ફૂલોની ચાદરની નીચે ચાલવાથી લઈને સૌથી સુંદર પહેરવેશ પહેરવા સુધી, એક થનાર દુલ્હનન એક લાંબી ચેકલિસ્ટ હોય છે. જયારે કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે કેટલીક દુલ્હ્નોના સપનાઓને અધૂરા છોડી દીધા. પરંતુ એક દુલ્હન અહિયાં એવી પણ છે જેને આ મહામારી દરમિયાન પણ પોતાના બધા સપનાઓને પુરા કર્યા છે અને પોતાના લગ્નને ખુબ જ શાનદાર રીતે એંજોય કર્યા છે.

'शिनचेन' को आवाज देने वाली Akanksha Sharma ने रेड लहंगे में ढाया कहर , देखिए इस दुल्हनिया का मन मोह लेने वाला लुक
image source

અમે વાત કરી રહ્યા છીએ, આકાંક્ષા શર્માની, જેઓ એક વોઈસ ઓવર આર્ટીસ્ટ છે અને એક You Tuber, કોમેડિયન અને રાઈટર પણ છે. એના સિવાય એમણે તેઓ સૌથી પ્રસિદ્ધ કાર્ટૂન કેરેક્ટર શિનચેનને પણ પોતાનો અવાજ આપે છે. આપને જણાવી દઈએ કે, આકાંક્ષા શર્માએ પોતાના સપનોના રાજકુમારની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.

'शिनचेन' को आवाज देने वाली Akanksha Sharma ने रेड लहंगे में ढाया कहर , देखिए इस दुल्हनिया का मन मोह लेने वाला लुक
image source

આકાંક્ષા શર્માએ પોતાના લગ્નના દિવસે એક ખુબ જ સુંદર રેડ કલરનો લહેંગો પહેર્યો હતો. તેમણે પોતાના લુકને એક લાંબી ચેન, મેચિંગ ઈયરરિગ્સ, એક માથા પટ્ટી અને એક નથની સાથે પૂરો કર્યો હતો. એમની મેકઅપ આર્ટીસ્ટ અમૃતા સિંહએ ડેવી શીન મેકઅપ, સોફ્ટ આઈશેડો અને પિંક લીપ્સની મદદથી એમના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ત્યાં જ આકાંક્ષા શર્માના દુલ્હાએ ક્રીમ કલરની શેરવાની પહેરી હતી.

'शिनचेन' को आवाज देने वाली Akanksha Sharma ने रेड लहंगे में ढाया कहर , देखिए इस दुल्हनिया का मन मोह लेने वाला लुक
image source

એક ઈન્ટરવ્યું દરમિયાન આકાંક્ષાએ જણાવ્યું હતું કે, મને ખબર છે કે, મોટાભાગના લોકો શું કરે છે, આ જાણવા માટે કે, તેમને કઈ વસ્તુ સુટ કરે છે, પરંતુ મેં પોતાને પ્રોમિસ કર્યું હતું કે, હું ફક્ત તે જ લહેંગો પહેરીશ જે મારા લગ્નનો લહેંગો હશે. મારો પરિવાર મારા લહેંગાને જોઈને એકદમ ક્રેઝી થઈ ગઈ હતી. એ મારા માટે પહેલી નજરના પ્રેમ જેવું હતું.

'शिनचेन' को आवाज देने वाली Akanksha Sharma ने रेड लहंगे में ढाया कहर , देखिए इस दुल्हनिया का मन मोह लेने वाला लुक
image source

આપને જણાવી દઈએ કે, દુલ્હનએ ના ફક્ત પોતાના લુકથી બધાના દિલ જીત્ય ઉપરાંત એમની એન્ટ્રી પણ ઈન્ટરનેટ પર ટ્રેંડ કરી રહી છે. વાયરલ થઈ રહેલ વિડીયોમાં, અમે દુલ્હનને આ કહેતા જોઈ શકાય છે, ભૈયા પાછળ વાળાને બ્લર કરી દેજો.

'शिनचेन' को आवाज देने वाली Akanksha Sharma ने रेड लहंगे में ढाया कहर , देखिए इस दुल्हनिया का मन मोह लेने वाला लुक
image source

ત્યાં જ પોતાના લગ્નની કહાની શેર કરતા એમણે જણાવ્યું છે કે, હું પહેલી નજરના પ્રેમમાં વિશ્વાસ નથી કરતી પરંતુ તેને જોયો અને તેમની સ્માઈલએ મારું દિલ જીતી લીધું. આ કનોટ પ્લેસમાં એક કોમેડી શોમાં થયું હતું અને હું કહી શકું છું કે, તેઓ મારા સપનાના રાજકુમાર છે કેમ કે, હું ખુબ જ ફિલ્મી છું. સામાન્ય રીતે છોકરો આપને ડેટ કરવા માટે કહે છે પરંતુ તેઓ એક એવા વ્યક્તિ છે જેઓ પ્રતિબદ્ધતાઓમાં વિશ્વાસ કરે છે.