‘તારક મહેતા…’ના કલાકારો બાળપણમાં દેખાતા હતા આવા, જોઇ લો જેઠાલાલથી લઇને બબીતાજીની બાળપણની તસવીરો

નાનપણમાં આવા જોવા મળતા હતા ‘તારક મહેતા…’ શોના કલાકારો,ફોટોમાં ઓળખવા થશે આપના માટે મુશ્કેલ.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ભારતના સૌથી વધારે પસંદ કરવામાં આવેલ ટીવી શો માંથી એક છે. આ શોનો દર્શકોની સાથે ખુબ જ ગાઢ સંબંધ ધરાવે છે. શોના તમામ પાત્રોને દર્શકો ખુબ જ વધારે પ્રેમ કરે છે. આ બધા અભિનેતા મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાની ફોટોસ શેર કરતા રહે છે.

image source

પરંતુ કેટલીક વાર તેઓ પોતાના ફેંસને પોતાના નાનપણના ફોટોસની સાથે ટ્રીટ પણ કરી દેતા હોય છે. આજે અમે આપના માટે આ લેખમાં આપના આ સ્ટાર્સના નાનપણના અને અત્યારના ફોટોસ બતાવવા જઈ રહ્યા છીએ. જોઈએ, શું આપ પોતાના ફેવરેટ સ્તરને ઓળખી શકો છો કે નહી?

શ્યામ પાઠક ઉર્ફ પોપટલાલ-

image source

‘તારક મહેતા…’ શોમાં પોપટલાલનું પાત્ર નિભાવનાર શ્યામ પાઠક પોતાના નાનપણના દિવસોમાં પણ એવા જ જોવા મળતા હતા જેવા તેઓ અત્યારે જોવા મળે છે. પરંતુ નાનપણના ફોટો પરથી આ ખબર પડે છે કે, તેઓ હંમેશાથી જ ઘણા ફેશનેબલ રહ્યા છે.

સોનાલિકા જોશી ઉર્ફ માધવી ભાભી-

image source

‘તારક મહેતા….’ શોમાં આત્મારામ ભીડેની પત્નીના પાત્રમાં જોવા મળી રહેલ અભિનેત્રી સોનાલિકા જોશી બધાની ફેવરેટ છે. આ નાનપણના ફોટોમાં સોનાલિકા જોશી ખુબ જ ક્યુટ જોવા મળી રહી છે.

નિર્મલ સોની ઉર્ફ ડૉ. હંસરાજ હાથી-

image source

‘તારક મહેતા…’ શોમાં ડૉ. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર નિર્મલ સોની પોતાના નાનપણમાં ખુબ જ પ્રેમાળ લાગી રહ્યા હતા.

દિશા વાકાણી ઉર્ફ દયાબેન-

image source

‘તારક મહેતા…’ શોમાં દિશા વાકાણી ઉર્ફ દયાબેન કે પછી દયા ભાભીને દર્શકો દ્વારા ખુબ જ વધારે પસંદ કરે છે જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ શોથી દુર રહ્યા છે તેમ છતાં દર્શકોમાં એમના માટેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. દિશા વાકાણીની આ બ્લેક એન્ડ વાઈટ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવી છે. આ ફોટોમાં દિશા વાકાણીએ લહેંગા અને ચોલી પહેરી છે.

દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલ-

image source

‘તારક મહેતા….’ શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવનાર અભિનેતા દિલીપ જોશી મોટા સીનીયર અભિનેતા છે. દિલીપ જોશી ઘણી બધી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે, પરંતુ જેઠાલાલનું પાત્ર એમની સૌથી લોકપ્રિય ભૂમિકા રહી છે. દિલીપ જોશીએ પોતાના યુવાનીના દિવસોની આ ફોટોમાં એમણે કાઉબોય હેટમાં જોઈ શકાય છે.

મુનમુન દત્તા ઉર્ફ બબિતા ઐય્યર-

image source

‘તારક મહેતા…’શોમાં બબિતા જીના નામથી પ્રસિદ્ધ થયેલ અભિનેત્રી મુનમુન દત્તા નાનપણથી જ ખુબસુરત અને ટેલેન્ટેડ રહી છે. એમની આ ફોટો આ વાતની સાબિતી પણ છે. ફોટોમાં મુનમુન દત્તા હાર્મોનિયમ વગાડી રહેલ જોવા મળી રહી છે.

મંદાર ચંદવાડકર ઉર્ફ આત્મારામ ભીડે-

image source

મંદાર ચંદવાડકર, ‘તારક મહેતા…’ શોમાં શિક્ષક અને ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભીડે પણ પોતાની જવાનીના જમાનામાં હેંડસમ હંક હતા.

અંબિકા રંજનકર ઉર્ફ કોમલભાભી-

image source

‘તારક મહેતા…’શોમાં કોમલ ભાભીનું પાત્ર નિભાવનાર અંબિકા રંજનકરની આ ફોટો ખુબ જ જૂની છે. સફેદ સુટ અને મેચિંગ જ્વેલરીમાં તેઓ ખુબ જ સુંદર લાગી રહ્યા છે. અંબિકાએ શોમાં ડૉ. હાથીની પત્ની કોમલ હાથીનું પાત્ર નિભાવી રહ્યા છે.

શૈલેશ લોઢા ઉર્ફ તારક મહેતા-

image source

‘તારક મહેતા…’ શોમાં અભિનેતા શૈલેશ લોઢા તારક મહેતાનું પાત્ર નિભાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, શૈલેશ લોઢા રીયલ લાઈફમાં કવિ છે અને શો માટે રાઈટર પણ બની ગયા છે. આ ફોટોમાં શૈલેશ લોઢા ખુબ જ હેંડસમ લાગી રહ્યા છે.

જેનિફર મિસ્ત્રી ઉર્ફ રોશન ભાભી-

image source

‘તારક મહેતા..’ શોમાં ગોગીની મમ્મી અને રોશન સિંહ શોધીની પત્ની રોશન ભાભીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી આજે પણ એટલી જ ખુબસુરત દેખાય છે, જેટલી તેઓ નાનપણમાં હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!