ધોની સાથે લગ્ન પહેલાં આવી દેખાતી હતી સાક્ષી, હવે ઓળખાતી પણ નથી, તમને પણ નહીં આવે વિશ્વાસ

કહેવાય છે ને કે લગ્ન બાદ તમારા જીવનની સાથે તમારા લૂકમાં પણ અનેકગણું પરિવર્તન આવે છે. ભાગ્યે જ તમે જાણતાં હશો કે ધોનીની પત્ની સાક્ષી પણ એક સામાન્ય પરિવારથી આવે છે અને સાથએ જ તેની ધોનીની સાથે મુલાકાત કોલકત્તાની હોટલ તાજ બંગાળમાં થઈ હતી.

image source

જ્યાં તે ટ્રેનિંગ માટે ગઈ હતી અને સાથે બંને એકમેકની નજીક આવ્યા હતા.

image source

સાક્ષી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા એક નોર્મલ ચાની કંપનીમાં કામ કરે છે અને સાથે જ એક ખાસ નોર્મલ લાઈફ જીવે છે. તમે સાક્ષીનો પહેલાંનો ફોટો જોશો તો તમને પણ તે નોર્મલ છોકરી દેખાશે અને તમે તેની સામાન્ય ફેશનથી પણ પ્રભાવિત થઈ જશો.

image source

હોઈ શકે કે સાક્ષીની સાદગી જ ધોનીને પસંદ આવી ગઈ. પછી શું…ધોનીએ સાક્ષીને પ્રપોઝ કર્યું તો આટલા લોકપ્રિય અને જાણીતા ક્રિકેટરને ના પાડવાનું કોઈ કારણ જ ન હતું. સાક્ષી પણ ધોનીને ના પાડી શકી નહીં. આ બંને આજે એક હેપ્પી લાઈફ પસાર કરી રહ્યા છે. બંનેમાં એક સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. સાક્ષી અને ધોનીની એક સુંદર દીકરી છે જેનું નામ જીવા રખાયું છે. આ દીકરી પણ ખૂબ જ સુંદર દેખાય છે.

image source

અહીં જે ફોટોઝ આપ્યા છે તેમાં તમે લગ્ન પહેલાંની સાક્ષી અને લગ્ન પછીની સાક્ષીની રહેણીકરણી અને ફેશન તથા સ્ટાઈલમાં પણ ફેરફાર સરળતાથી જોઈ શકો છો. ધોની સાથે લગ્ન કર્યા બાદ સાક્ષીનું જીવન જાણે કે બદલાઈ જ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત