દાદી અને પૌત્રની આ જોડી જીતી રહી છે લોકોનું દિલ, બંનેનો સ્વેગ છે જોવા જેવો

દાદી અને પૌત્રની આ જોડી જીતી રહી છે લોકોનું દિલ, બંનેનો સ્વેગ છે જોવા જેવો.

image source

દાદી અને પૌત્રની આ જોડીએ આજકાલ ટિકટોક પર ધમાલ મચાવી છે. કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનમાં લોકો જ્યારે ઘરમાં પુરાઈ રહ્યા હતા ત્યારે મોટાભાગના લોકો ટિકટોક થકી પોતાનો સમય પસાર કરી રહ્યા હતા. કોઈ પોતે વિડીયો બનાવીને તો વળી કોઈક ફક્ત ટિકટોક પરના વિડીયો જોઈને આનંદ લઈ રહ્યા હતા. એવાંમાં આ દાદી અને પૌત્રની જોડી ટિકટોક પર છવાઈ ગઈ છે.

@akshayparthaTrending Dance 😂🔥##Akshaypartha##funny##love##comedy##tamil##dance##duet##tiktok##celeb##foryou##thalapathy##slowmo##fun@tiktok##heloapp##feature##telugu##malayalam♬ original sound – thebrwnkid

બંનેનો સ્વેગ એવો છે કે થોડા સમયમાં જ લોકો એમના દીવાના થઈ ગયા છે. ખાસ કરીને દાદીના અંદાજે લોકોને આનંદમાં લાવી દીધા છે. અને એનું કારણ છે એમનો જુસ્સો. આ ઉંમરમાં પણ દાદી ખૂબ જ જોશમાં જોવા મળે છે. દાદી અને પૌત્રની આ જોડી ટિકટોક પર એક ચેલેન્જ કરી રહી હતી, જેમાં એમને એક જાણીતા ગીતના રિમિક્સ વર્ઝન પર ખૂબ જ સરસ ડાન્સ સ્ટેપ કરવાના હતા. બસ પછી શું આ દાદી અને પૌત્રએ પણ અમુક ડાન્સ સ્ટેપ કર્યા અને એમનો વિડીયો વાયરલ થઈ ગયો.

@akshayparthaTrending 😂Was funny doing it❤️##Akshaypartha##love##trending##tiktok##funny##comedy##celeb##foryou##whatieatinaday##tamilmemes##slowmo##dance##duet@tiktok##tamil♬ Cycle Cycle Vo Mahari Sona Ni Cycle – mr_sharukh08

આ વીડિયો akshaypartha નામના ટિકટોક યુઝરે 18 મે 2020 એ શેર કર્યો હતો. આ વીડિયોમાં દાદી અને પૌત્રની આ જોડી અક્ષયકુમાર અને નગમાંના સુપરહિટ સોન્ગ ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં પર ખૂબ જ સરસ ડાન્સ સ્ટેપ કરતા દેખાઈ રહ્યા છે.એક આગવી અદાથી માથા પરના ચશ્મા આંખ પર લાવનારા આ વીડિયોને અત્યારસુધી 20 લાખ કરતા પણ વધુ વાર જોવામાં આવ્યો છે અને 2 લાખથી પણ વધુ લોકો એ આ વીડિયોને લાઈક કર્યો છે.

@akshayparthaTrending now🔥❤️##Akshaypartha##love##trending##fun##comedy##funny##tiktok##tiktokindia##dance##celeb##foryou@tiktok##duet##tamil##tamilanda##viral##slowmo##bgm##wow♬ original sound – himi21196

દાદી એકદમ બિન્દાસ અંદાજમાં જ જોવા મળે છે. એ ફક્ત ડાન્સ જ નહીં પણ વીડિયોમાં એક્ટિંગ કરતી પણ જોવા મળે છે. દાદીના એક્સપ્રેશન પણ વખાણવાલાયક છે.હવે આ વીડિયોને જ જોઈ લો ને. જોતા જ ચહેરા પર સ્મિત આવી ગયું ને.

@akshayparthaFinally We did🔥❤️##Akshaypartha##love##trending##tiktok##funny##comedy##tamil##foryou##celeb##featured##slowmo##viral##dance##duet@tiktok##bgm##fun##misspannuren##wow♬ Banana (feat. Shaggy) – Conkarah

જ્યારે તમે આ ટિકટોક યુઝરનો એકાઉન્ટ ખોલશો તો તમને દાદી અને પૌત્રની એકથી લઈને એક ચડિયાતા વિડીયો મળી જશે. દાદી અને પૌત્રની આ જોડી તેલગુ ભાષામાં પણ વિડીયો બનાવતી જોવા મળે છે.અમુક વિડીયોમાં તો ડાન્સ અને એક્ટિંગના મામલામાં દાદી પૌત્રને પણ પાછળ પાડી દેતી દેખાય છે. લોકડાઉનના આ સમયમાં દાદી અને પૌત્રની આ જોડી એ લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું છે.

@akshayparthaErangi Kuthu🔥❤️##Akshaypartha##trending##love##featured##funny##slowmo##celeb##foryou##tiktok##dance##duet##bgm##comedy##tamil##thalapathy@tiktok##gg99##edutok##joke♬ original sound – niru.vaish

ખરેખર દાદી અને પૌત્રની આ જોડીના વિડીયો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય. આ ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ છે આ દાદીમા

source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત