Alert: હવે ફાસ્ટેગ વિનાના વાહનોના આ કામ થઈ શકશે નહીં, જાણો કઇ તારીખથી લાગુ થશે આ થશે નિયમ

હાલમાં નવા ઘણા નવા નિયમો લાગુ પાડવામા આવ્યા છે. તેમાં નવા અને જૂના વાહનો માટે આને ફરજિયાત કરવામાં આવ્યું છે. ૧ એપ્રિલથી નોંધણી, સ્વાસ્થ્ય પ્રમાણપત્ર, ત્રીજી પાર્ટિ વીમો કરાવી શકશે નહીં. તેના માટે કેન્દ્ર સરકારે કેટલાક નિયમો બહાર પાડ્યા છે તેના વિશે આજે આપણે જાણીએ.

કેન્દ્ર સરકારે હાલમાં ખાનગી અને વ્યાવસાયિક વાહનમાં આરસી, વીમો અને ફિટનેસ લાઇસન્સ જેવા જરૂરી દસ્તાવેજની યાદીમાં હવે એક નવું દસ્તાવેજ દાખલ કર્યું છે તેનું છે ફાસ્ટેગ. આ દસ્તાવેજ હવેથી જરૂરી બની ગયું છે. જૂના વાહનમાં દસ્તાવેજના નવીનીકરણ ફાસ્ટેગ થઈ શકશે નહીં.

image source

આ યોજના આવતી પહેલી એપ્રિલથી શરૂ કરવામા આવશે. સરકારે નવા વાહનો માટે તેને પહેલાથી જ લાગુ કર્યું છે. ૧૫ ફેબ્રુઆરીથી દેશના બધા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વિનાના વાહનો પાસેથી બમણો ટેક્સ અને દંડ ભરવાની જરૂર રહેશે. તેની પાસેથી મોટો દંડ વસૂલ કરવામાં આવશે.

૭૭૦ વધારે ટોલ નાકા પર ઇટીસી ટેક્નિક :

સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દેશમાં ૭૭૦થી વધારે ટોલ પ્લાઝા અને ઈલેક્ટ્રોનિક ટોલ પદ્ધતિની મદદથી કામ કરશે. તેના વાહનના કાચ પર લાગેલ ફાસ્ટેગ આરએફઆઈડીની મદદથી ટેક્સના ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે. સરકારે ૧૫ ફેબ્રુઆરીથી દરેક ટોલનાકા પર ફાસ્ટેગ ફરજિયાત કરી દીધું છે. તેથી જે વાહનો આર હવેથી ફાસ્ટેગ નહીં હોય તેની પાસેથી મોટો દંડ વસૂલ કરવામાં આવશે.

image source

આ નિયમને ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે :

નવા વાહનોનો ખરીદી જેને કરી હશે તેને હવે આના સિવાય તેનું રજીસ્ટ્રેશન કરી શકાશે નહીં. સરકારે જૂના વાહન માટે પણ તેજ નિયમો લાગુ કર્યા છે. જે વાહનમાં આ નહીં હોય તેને થર્ડ પાર્ટી વીમો, ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવશે નહીં. આ નિયમો માટે ફોર્મ ૫૧માં પરીવર્તન કરાયું છે. આ નિયમ ૧ એપ્રિલથી ૨૦૨૧ સુધી લાગુ કરવાની યોજના છે. સડક પરિવહન માર્ગ મંત્રાલયે હિટધારકોના સૂચનો આપત્તિ માટે ડ્રાફ્ટ નોટિફિકેશન અન ગયા મહિને બહાર પાડ્યું હતું.

દરેક વાહનને એક યુનિક આઈડી નંબરનો આ ટેગ મળશે :

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વાહન પોર્ટલમાં બધા વાહનની માહિતી તેમાં ફીડ કરવામાં આવી છે. તે બધા વાહનને એક યુનિક આઈડી નંબરનું ફાસ્તેગ આપવામાં આવશે. તેમાં વાહનની સાથે તેના દસ્તાવેજનું કામ પણ પૂરું થયું ગણવામાં આવશે.

image source

તેથી કોઈપણ વ્યક્તિ આનાવાળુ વાહન લઈને કોઈ દગાખોરી કે ચોરી જેવા ગેરકાનૂની કામ કરી શકશે નહીં. ફાસ્ટેગ ચોરી થવું અથવા તેનો ઉપયોગ કરી લેવું તે આસાન રહેશે નહીં. આ વ્યવસ્થામાં ટુવ્હીલર વાળા લોકોને છૂટ આપવામાં આવી છે. તેનાથી તેમણે ઘણી રાહત મળી શકે છે અને તેનાથી વાહન ચોરી થવાના અથવા ખોટી રીતે દગો કરીને કોઈને છેતરીને પૈસા પડાવી લેવા જેવી અનેક સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે વાહન ચોરી થવાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. તેથી દરેક વાહનમાં ફાસ્ટેગ લગાવો જરૂરી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!