WOW! કરિનાએ દિયા મિર્ઝાને લગ્નમાં આપી આ જોરદાર ગિફ્ટ, જે જાણીને તમે પણ બોલી ઉઠશો…

બોલિવુડના ન્યુલીવેડ્સ દિયા મિર્જા અને વૈભવ રેખીને કરીના કપૂર ખાને એક ગિફ્ટ મોકલ્યું છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન જલ્દી જ પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. ફેન્સ એમના બીજા બાળકના વેલકમને લઈને ઘણા જ એક્સાઇટેડ છે.

image source

કરીના કપૂર ખાને ગિફ્ટમાં દિયા મિર્જા અને વૈભવ રેખીને એક નોટ સાથે એક મેસેજ દ્વારા લગ્નની શુભકામનાઓ પાઠવી છે. કરીના કપૂર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ટોરીમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં એક્ટ્રેસ દિયા મિર્જા અને વૈભવ રેખીને લગ્નની શુભકામનાઓ આપતા લખ્યું છે કે “તમને લગ્નની ખૂબ જ શુભકામનાઓ સુંદર કપલ દિયા અને વૈભવ. તમને જણાવી દઈએ કે દિયા મિર્જા અને વૈભવ રેખીએ સોમવારે એટલે કે 15મી ફેબ્રુઆરીએ લગ્ન બંધનમાં જોડાયા હતા. આ કપલે પોતાના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા અને બધાના આશીર્વાદ લીધા.

દિયા મિર્જા અને વૈભવ રેખીએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા અને વિડીયોથી બધાનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું.

image source

તો કરીના કપૂરની વાત કરીએ તો એ જલ્દી જ પોતાના બીજા બાળકને જન્મ આપી શકે છે. એટલે ડિલિવરી પહેલા એમની માતા બબીતા અને બહેન કરિશ્મા કપૂર આજે એમની મુલાકાત કરવા એમના ઘરે પહોંચી. તમને જણાવી દઈએ કે એમની ડિલિવરી ડેટ 15 ફેબ્રુઆરી હતી. એટલે એવુ કહેવામાં આવી રહ્યું છે કે કરીના કોઈપણ સમયે બીજા બાળકને જન્મ આપી શકે છે.

image source

સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ગર્ભવતી છે અને હવે એ પ્રેગ્નનસીના છેલ્લા સમયમાં પહોંચી ચુકી છે. કહેવામાં આવી રહ્યું છે કે એમને કોઈપણ સમયે પ્રસવ પીડા ઉપડી શકે છે. આવી સ્થિતમાં એમને હોસ્પિટલમાં એડમિટ કરતા પહેલા એમની માતા અને બહેન એમનો હલચલ પૂછવા માટે પહોંચી હતી. એ પછી સૈફ અલી ખાનના મોટા દીકરા ઇબ્રાહિમ અલી ખાનને પણ જોવામાં આવ્યા હતા.

image source

કરીનાના ઘર પાસે સ્પોટ થયેલી બબીતાનો હાથ દીકરી કરિશ્માએ પકડી રાખ્યો હતો. એમની મદદ માટે સાથે નર્સ પણ હતી. એ દરમિયાન કરિશ્મા કપૂરે પેપરાજીને હાય પણ કહ્યું. એ કેઝ્યુઅલી ખૂબ જ સુંદર લાગી રહી હતી. એમને કાળા કલરનો આઉટફિટ પહેર્યો હતો જેમાં એ વધુ આકર્ષક લાગી રહી હતી. જો કે એ દરમિયાન કરિશ્મા કપૂર બહેન કરીના કપૂર ખાનની ચિંતામાં દેખાઈ. એમના ચહેરા પર એ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે કરીના કપૂરે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને સૈફ અને કરીનાને એક દીકરો પણ છે જેનું નામ તૈમુર અલી ખાન છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!