કાચા પપૈયાના આ ફળ સાથે થયા લવ મેરેજ, પછી શું આવ્યું એ પરિણામ એ જોઇ લો તમે પણ આ તસવીરોમાં…

ક્રિએટિવિટી મોટી ચીજ છે. આ ક્રિએટિવિટીના કારણે દુનિયામાં અનેક પ્રકારની શોધ થતી જોવા મળે છે. અત્યારસુધીમાં અનેક પ્રકારના કેટલાક ખાસ ફળોને અને શાકને જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય જાંબલી પપૈયું જોયું કે ખાધુ નહીં હોય. સોશ્યિલ મીડિયા પર આ પપૈયાની ઘણી ચર્ચા ચાલી રહી છે.

image source

અનેક લોકો પપૈયાની ફોટો ખોટી ગણાવી રહ્યા છે. આઈએફએસ સુશાંતા નંદાએ તેની ડિટેલ્સ રાખી છે. તેઓએ નક્કી કર્યું છે કે આ ફળ અસલી છે. સાથે જ તેની ડિટેલ પણ લોકોની સાથે શેર કરાઈ છે. જાણો શું છે આ ખાસ ફળ અને કેવી રીતે તેને ઉપયોગમાં લઈ શકાય છે.

image source

હાલમાં એક ખેડૂતે તેના કાચા લીલા પપૈયાના દ્રાક્ષ સાથે લવ મેરેજ કરાવ્યા અને પછી એક જાંબલી પપૈયું પરિણામ સ્વરૂપ જોવા મળ્યું હતું. આઈએફએસ સુશાંતા નંદા ટ્વિટર પર એક્ટિવ રહે છે. તે છાશવારે નવા વીડિયો અને રોચક ફોટો શેર કરતાં રહે છે. હાલમાં જ તેઓએ ટ્વિટર એકાઉન્ટ પર જાંબલી રંગના પપૈયાના ફોટો શેર કર્યા છે.

જોત જોતામાં આ ફોટો વાયરલ થઈ ચૂક્યો છે. અનેક લોકોને પહેલાં તો આ ફોટો ફેક લાગ્યો છે. કોઈએ તેને એડિટેડ ફોટો ગણાવ્યો છે. પરંતુ આપને જણાવી દઈએ કે આ સાચું પપૈયું છે. પોતે અધિકારીએ જાણકારી લોકો સાથે શેર કરી છે.

image source

આ જાંબલી પપૈયુ ભારતમાં મળતું નથી. તેની ખેતી થાય છે, દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાં જોવા મળે છે. અહીં તમે આ પપૈયું ખાવાનું સૌભાગ્ય મળી શકશે.

image source

આ દેશોના ખેડૂતે આ પપૈયાને ઘણી અલગ રીતે ઉગાડ્યું છે.તેના માટે તેઓએ દ્રાક્ષ અને પપૈયાના લવ મેરેજ કરાવ્યા અને પછી જાંબલી પપૈયું અસ્તિત્વમાં આવ્યું હતું.

image source

આ પોસ્ટને લોકોએ હેરાન કરી છે. અનેક લોકો તેના વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શું તેનો સ્વાદ સામાન્ય પપૈયાથી અલગ કેવી રીતે હોય અને કેવો હોઈ શકે છે. આ સાથે જ તેની તુલનામાં પીળા અને લીલા પપૈયાની વાત પણ કરી રહ્યા છે.

image source

સોશ્યલ મીડિયા પર ફોટોને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. લોકો તેના ટેસ્ટથી લઈને તેના લુકને લઈને પ્રશ્નો કરી રહ્યા છે, તેનો કોઈ જવાબ સુશાંતા નંદાએ આપ્યો નથી. પણ તેઓએ એક વાયરલ ફોટોથી તેને વાયરલ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત