અજીબ કિસ્સો, મરેલા માણસ સાથે એક રાત સેક્સ કરીને આ મહિલા થઈ ગઈ ગર્ભવતી…

આવું તે વળી કેવું, એક રાત મૃતક સાથે સેક્સ માણીને મહિલા થઈ ગઈ ગર્ભવતી, હવે કરી આવી અજીબ ડિમાન્ડ

ક્યારેક ક્યારેક એવા કિસ્સા સામે આવે છે કે આપણું તો મગજ વિચારવાનું જ બંધ કરી દે છે અને બધું જ સ્ટોપ થઈ જાય છે. એક એવો જ કિસ્સા સામે આવ્યો હતો. એક મહિલાએ મૃતક સાથે સેક્સ કર્યો અને ગર્ભવતી પણ થઈ હતી. હવે સમાજમાં આ કિસ્સો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કબ્રસ્તાનમાં કામ કરતી મોર્નિંગ ગ્લોરી નામની 38 વર્ષીય મહિલાએ દાવો કર્યો હતો કે તેણે મુડદા સાથે સૂઈ ગયા પછી ગર્ભવતી થઈ હતી. મડદા સાથે સંભોગ કર્યા પછી તેના પર ભારે વળતરનું દબાણ છે. ગ્લોરીએ કહ્યું કે તે સમયે મારી સાથે શું થયું તે મને ખબર નથી.

image source

થોડા અઠવાડિયા પછી તેણીને ખબર પડી કે તે ગર્ભવતી

મહિલા કહે છે કે, મેં મારા સપનામાં પણ વિચાર્યું નથી કે આવું કરવા માટે મારે આટલી મોટી કિંમત ચૂકવવી પડશે. મૃત સાથે સંભોગ કર્યાના થોડા અઠવાડિયા પછી તેણીને ખબર પડી કે તે ગર્ભવતી છે. આ મહિલા કર્મચારીને મડદા સાથે સંબંધ બાંધીને ભારે કિંમત ચૂકવી પડી રહી છે. મડદા સાથે સેક્સ કર્યાં બાદ મહિલાએ જ્યારે તેનો ટેસ્ટ કરાવ્યો ત્યારે ડોક્ટરોએ તેને ગર્ભવતી હોવાનું પણ જણાવ્યું હતું.

image source

મૃત વ્યક્તિની સંપત્તિ પર અધિકારની માંગ કરી

પોલીસે આ મહિલાની એક મૃતનો બળાત્કાર કરવા બદલ મહિલાની ધરપકડ કરી હતી. બીજી તરફ, આ મહિલાએ તે મૃત વ્યક્તિની સંપત્તિ પર અધિકારની માંગ કરી છે. તે કહે છે કે જે બાળક તેના ગર્ભાશયમાં ઉછરે છે તે તે મૃતકનું છે. આ અર્થમાં સંપત્તિ પર પણ તેનો અધિકાર છે.

આઠ વર્ષ પહેલાં સેક્સની આ વાત આવી હતી ખુબ ચર્ચામાં

image source

ઈજિપ્તમાં પતિઓને તેમની મૃત પત્નીઓ સાથે સેક્સ કરવાની છૂટ મળવાની હતી. મોતના છ કલાક સુધીમાં સેક્સ કરવાની મંજૂરી આપવામાં આવવાની વાત હતી. આ કાયદાના કારણે ઈજિપ્તમાં વિવાદ ઊભો થયો હતો અને મહિલાઓમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. ઈજિપ્તની રાષ્ટ્રીય પરિષદ દ્વારા નવા કાયદાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ ‘વિદાઈ સંભોગ’ના મુસદ્દાનો વિરોધ કર્યો હતો અને પતિને મૃત પત્ની સાથે સેક્સ કરવા દેવાની વાતને વખોડી કાઢી હતી.

સ્લામિક માન્યતાઓ અને સિદ્ધાંતોને પણ જોડવાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો

image source

મહિલાઓનું માનવું હતું કે, તેનાથી દેશમાં અંધાધૂંધી ફેલાઈ શકે છે. આ કાયદા સાથે ઈસ્લામિક માન્યતાઓ અને સિદ્ધાંતોને પણ જોડવાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃત પત્ની સાથે સેક્સ કરવાનો મુદ્દો મે 2011માં ઉઠ્યો હતો. જ્યારે મોરક્કોના મોલવી જમ્જમી અબ્દુલ બારીએ કહ્યું હતું કે, સેક્સ મૃત્યુ બાદ પણ માન્ય રહે છે. alarabiya.net ના કહેવા પ્રમાણે મહિલાઓને પણ મૃત પતિ સાથે સેક્સ કરવાનો અધિકાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત