જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને લગ્ન બાબતે ચીંતા હળવી થાય

*તારીખ ૧૩-૦૨-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- બારસ‌ ૧૮:૪૩ સુધી.
  • *નક્ષત્ર* :- આર્દ્રા ૦૯:૨૮ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *યોગ* :- પ્રીતિ ૨૧:૧૫ સુધી.
  • *કરણ* :- બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૨
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૪
  • *ચંદ્ર રાશિ* :- મિથુન ૨૯:૨૦ સુધી. કર્ક
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ભીષ્મદ્વાદશી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધીરજ સાનુકૂળતા બનાવે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે વાત બની શકે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-કાનૂની ગૂંચ થી સાવધાની વર્તવી.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ ઘટે સાનુકૂળતા.
  • *પારિવારિકવાતાવરણ*:- વાણી વર્તન સાથે આરોગ્ય સંભાળવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વિપરીત સમય સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-લવ સાથે અરેન્જ મેરેજ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-લવ સાથે અરેન્જ મેરેજ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-સામાજિક સંજોગ કસોટી ભર્યા રહે.
  • *વેપારીવર્ગ*:- કસોટી યુક્ત દિવસ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- ચેતતો નર સદા સુખી.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળતા યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દુર થાય.
  • *પ્રેમીજનો*:-ઈચ્છા ફળતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-આંખ મીચોલી થી સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માતથી સાવધ રહેવું.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વારસાઈ સંપત્તિના નિર્ણયની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક મળે.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કાર્ય થઈ શકે.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કેટલાક પ્રશ્નનો હલ મેળવી શકો.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા હલ થઈ શકે.
  • *પ્રેમીજનો* :-સફળતાની તક સર્જાય.
  • *નોકરિયાત વર્ગ* :-કાર્યક્ષેત્રે સાવધાની જરૂરી.
  • *વેપારીવર્ગ* :-કાર્યભાર વધતો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વના કાર્ય આગળ ધપાવી શકો.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સફળતાના સંજોગો રહે.
  • *પ્રેમીજનો*:-આશા ફળવાની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા હળવી બને.
  • *વેપારીવર્ગ*:ધીમી પ્રગતિ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રાસંગિક સંજોગ રહે.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક શાંતિ બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ યોગ બને.
  • *પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *વ્યાપારી વર્ગ*:આર્થિક ક્ષેત્ર સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:-વાહન સ્થાયી સંપત્તિ અંગે સાવધાની વર્તવી.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંવાદિતા બને.
  • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલી દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાતવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-ખર્ચ-વ્યય નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કામગીરી અંગે સાનુકૂળતા.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અજંપો ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાતવર્ગ* :-પ્રયત્ન સફળ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ને સાવધાની વર્તવી.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:-૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-જીદ મમત ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યાનું સમાધાન ન મળે.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે સફર.
  • *વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-ધાર્યા કામમાં અવરોધ.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગેના પ્રશ્નો હલ થઇ શકે.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- વારંવાર અવરોધ આવતો જણાય.
  • *વેપારીવર્ગ*:-ચિંતા ભર્યો દિવસ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મહેમાનોનું આગમન શક્ય રહે.
  • *લગ્નઈચ્છુક* :-મળતી તક ગુમાવવી નહીં.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સંજોગ સુધરતા જણાય.
  • *વેપારી વર્ગ*:- તણાવ દુર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ વ્યય નો પ્રશ્ન સતાવે.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૬