ભાતનું ઓસામણ ફેંકો નહીં, જાણી લો તેના 10 કમાલના હેલ્થ બેનિફિટ્સ

જ્યારે પણ તમે રોજ રસોઈમાં ભાત બનાવતી સમયે ચોખાને ચઢવા મૂકો છો ત્યારે તમે તેમાં પાણી પણ ઉમેરો છો. ભાત બની જાય ત્યારે તેમાં થોડું પાણી રહી જતું હોય છે. આ સમયે તમે તેને ઓસાવી લો છો અને આ પાણી ફેંકી દેતા હોવ છે. ભાગ્યે જ જો તમે જાણતા હોવ તો તમે તેનો ઉપયોગ સ્ટાર્ચ (કપડાંને કરાતી એક પ્રકારની આર) કરવા માટે કરો છો.

image source

આ સિવાય તેના અનેક એવા ફાયદા છે જેને તમે જાણતા જ નથી અને આ એક મહત્વની વસ્તુને તમે ફેંકી દો છો. તમને ભાગ્યે જ ખ્યાલ હશે કે આ પાણીમાં ભરપૂર કાર્બોહાઇડ્રેટ્સ અને એમીનો એસિડ્સ હોય છે.

image source

તેમાંથી બોડીને એનર્જી અને અન્ય અનેક બેનિફિટ્સ મળે છે. તો જાણો કયા ખાસ કામમાં તમે ભાતના ઓસામણના પાણીને ઉપયોગમાં લઈ શકો છો અને તેનાથી હેલ્થને સારી રાખી શકો છો.

નબળાઇ કરે છે દૂર

image source

ભાતના પાણીમાં ભરપૂર ફાઇબર્સ હોય છે. તેને પીવાથી બોડીને એનર્જી મળે છે અને નબળાઇ દૂર થાય છે.

પેટમાં બળતરા

image source

પેટમાં બળતરા થઇ રહી હોય તો 1 કપ ભાતનું પાણી પીઓ. ઠંડક મળશે.

ચહેરાનો ગ્લો વધશે

image source

રેગ્યુલર ભાતના પાણીથી મોઢું ધૂઓ. પિંપલ્સથી છૂટકારો મળશે. ચહેરાના ડાઘ દૂર થશે. સ્કિન સોફ્ટ બનશે અને ગ્લો વધશે.

કબજિયાતથી રાહત

ભાતના પાણીમાં ભરપૂર ફાઇબર્સ હોય છે. તેને પીવાથી ડાઇજેશન સુધરે છે અને કબજિયાત દૂર થાય છે.

પાણીની ખામી

image source

શરીરમાં પાણીની ખામી હોય તો ભાતનું પાણી પીઓ. જલ્દી આરામ મળશે.

લૂઝ મોશન

લૂઝ મોશનની સમસ્યા હોય તો ભાતનું પાણી પીઓ. જલ્દી રાહત મળશે.

વાયરલ ઇન્ફેક્શન

ભાતના પાણીમાં એન્ટીવાયરલ પ્રોપર્ટી હોય છે. વાયરલ ફીવર હોય તો આ પાણી પીઓ. તાકાત અને આરામ મળશે.

હેલ્ધી વાળ

image source

શેમ્પૂ કર્યા બાદ ભાતના પાણીને કંડીશનરની જેમ યૂઝ કરો. હેર ફોલની સમસ્યા દૂર થશે. વાળ સોફ્ટ અને સિલ્કી બનશે અને જલ્દી વધશે.

ડાર્ક સર્કલ

રાતે સૂતા પહેલાં કોટન બોલની મદદથી ભાતનું પાણી આંખની આસપાસ લગાવો. થોડા દિવસોમાં ડાર્ક સર્કલ્સ દૂર થશે.

image source

વોમિટિંગ

સતત વોમિટિંગ અને ચક્કર આવવાથી પરેશાન છો તો દિવસમાં 2-3 વાર 1 કપ ભાતનું પાણી પીઓ. જલ્દી રાહત મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત