સારા સમાચાર – કોરોના મહામારીમાં વૃદ્ધોએ મારી બાજી, 54 ટકા મૃતકોની ઉંમર 60 વર્ષથી ઓછી

સારા સમાચાર – કોરોના મહામારીમાં વૃદ્ધોએ મારી બાજી, 54 ટકા મૃતકોની ઉંમર 60 વર્ષથી ઓછી

દેશમાં અનલોક 4 પછી પણ જે રીતે તમામ ગતિવિધિઓ શરૂ થઈ છે તેનાથી બમણા પ્રમાણમાં કોરોના ફેલાઈ રહ્યો છે. તેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. સૌથી વધારે ખતરો હાઈ બ્લડ પ્રેશર, શુગર, કિડની, હાર્ટની જૂની બીમારી સાથે જોડાયેલા દર્દીઓ અને વૃદ્ધોને છે. છેલ્લા 24 કલાકમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સ્વાસ્થ્ય વિભાગ માટે પણ મુશ્કેલી વધારી છે.

image source

સ્વાસ્થ્ય વિભાગની ટીમ મોતની પાછળનું કારણ શોધવામાં લાગી છે. સ્વાસ્થ્ય વિભાગે એક ટીમ તૈયાર કરી છે જે કોરોનાથી થતા મોતની જાણકારી એકઠી કરી રહી છે. કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારાની હિસ્ટ્રી પર કામ કરે છે. ઉલ્લેખનીય છે કે 54 ટકા મૃતકોની ઉંમર 60 વર્ષથી ઓછી જોવા મળી રહી છે.

image source

ગયા અઠવાડિયે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જોવા મળી રહ્યું છે કે . પ્રદેશમાં કોરોનાથી થતા મોતની સ્થિતિ 60 વર્ષથી ઓછી ઉંમરના 54 ટકા એટલે કે 942 દર્દીઓના મોત થયા છે. જ્યારે 60 વર્ષથી વધારે ઉંમરના 46 ટકા એટલે કે 816 વૃદ્ધોના મોત થયા છે. કોરોનાથી જેમના મોત થયા છે તેમાં 63 ટકા દર્દીઓ અન્ય બીમારીથી પીડિત હતા. જ્યારે 37 ટકા મોત કોરોના સંક્રમણથી થઈ છે

મોટી ઉંમરના લોકોને રહે છે વધારે ખતરો

image source

રિપોર્ટમાં કહેવાયું છે કે બીમારીઓ અને મહામારી જેવી બીમારીઓ હવે કમ્યુનિટી બની રહી છે. . 13 સપ્ટેમ્બર સુધીના આંકડા જોતાં જણાય છે કે 1758 મૃતકોમાં 54 ટકા એટલે કે 942 દર્દીઓ 60 વર્ષથી વધુ ઉંમરના હતા. 46 ટકા એટલે કે 816 દર્દીઓ 60 વર્ષથી ઓછી ઉંમરના હતા. 60 વર્ષથી વધુ ઉંમરના 942 કોરોના ચેપગ્રસ્ત લોકોમાંથી, 67 ટકા, 631 દર્દીઓ, કોઈને કોઈ ગંભીર બીમારીઓથી પીડાતા હતા.

image source

ફક્ત 33 ટકા, એટલે કે 311 દર્દીઓ વૃદ્ધ હતા, જેનું મૃત્યુ કોરોના ચેપથી થયું હતું. તેમાં પણ સારવારનો અભાવ અને સ્થિતિ બગડી જવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. એક્સપર્ટના અનુસાર કોરોનાનો સૌથી વધારે ખતરો 60 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધોમાં વધી રહ્યો છે. ખાસ કરીને જેમને કોઈ અન્ય જૂની બીમારી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત