જોઇ લો સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાંની આ તસવીરો, જેમાં લોકડાઉનમાં ઘરે રહીને કર્યુ ફોટોશૂટ

નુસરત જહાં બંગાળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રી છે. આ સાથે જ નુસરત જહાં એક અભિનેત્રી હોવાની સાથે જ પશ્ચિમ બંગાળના બશીરહાટ જીલ્લાથી તૃણમુલ કોંગ્રેસ પક્ષના સાંસદ પણ છે.

image source

નુસરત જહાં હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે. નુસરત જહાં મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશુટની ફોટોસ શેર કરતા રહે છે. નુસરત જહાંએ દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન ઘરે રહીને જ ફોટોશુટ કરાવ્યો છે. નુસરત જહાંના આ ફોટોશુટના કેટલાક ફોટોસ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. નુસરત જહાંના આ ફોટોશુટમાં નુસરતએ ઇન્ડીયન સાડી લુક થી લઈને વેસ્ટર્ન લુકની સાથે જ અન્ય લુકમાં પણ પોતાનો ફોટોશુટ કરાવ્યો છે.

image source

નુસરત જહાંના લોકડાઉન દરમિયાન ઘરે રહીને જ કરાવવામાં ફોટોશુટના ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે અને નુસરત જહાંના ફેંસ દ્વારા પણ તેના આ ફોટોશુટની ખુબ જ પ્રસંશા પણ કરવામાં આવી રહી છે. ચાલો હવે જોઈશું નુસરત જહાંના લેટેસ્ટ ફોટોશુટના કેટલાક ખુબસુરત ફોટોસ જેમાં નુસરત જહાંના ઇન્ડીયન લુકથી લઈને વેસ્ટર્ન લુક સુધીના ફોટોસ અને નુસરત જહાંનો નવો અંદાજ પણ…..

નુસરત જહાં સાડી લુકમાં.

image source

નુસરત જહાંએ સાડી લુકની વાત કરીએ તો ફોટોમાં જોઈ શકાય છે કે, નુસરત જહાંએ ફોટોશુટ માટે ગોલ્ડન કલરની સાડી કેરી કરતા જોવા મળી રહી છે. નુસરત જહાંએ ગોલ્ડન સાડીની સાથે રેડ અને ગોલ્ડન કલરના બંગડીઓ સાથે જ ડાયમંડનું બ્રેસલેટ પહેર્યું છે અને હાથમાં મહેંદી પણ લગાવી છે. ગોલ્ડન સાડી સાથે નુસરત જહાંએ ખુલ્લા વાળમાં મેસી હેર સ્ટાઈલમાં જોવા મળી રહી છે.

ઇન્ડીયન લુકમાં નુસરત જહાં.:

image source

નુસરત જહાંના ફોટોશુટના આ ફોટો માટે સ્કાય બ્લુ કલરનો ડ્રેસ પહેરેલ જોવા મળે છે. સ્કાય બ્લુ કલરના ડ્રેસની સાથે નુસરત જહાંએ હેર સ્ટાઈલ સેમી ઓપન હેરમાં એક ફલોરલ બ્રોચ કેરી કર્યું છે. આ સાથે જ આ ફોટોમાં નુસરત જહાંના પિંક લીપ્સની સાથે ખુબ જ મનમોહક લાગી રહી છે.

વેસ્ટર્ન લુકમાં નુસરત જહાં.:

image source

નુસરત જહાંએ વેસ્ટર્ન લુક માટે નેવી બ્લુ કલરની ફલોરલ ડ્રેસ કેરી કરેલ જોવા મળી રહી છે. નેવી બ્લુ ફલોરલ ડ્રેસની સાથે જ મીનીમલ મેકઅપ કરીને પણ નુસરત જહાં ખુબ સુંદર લાગી રહી છે. આ ડ્રેસની સાથે નુસરત જહાંએ ખુલ્લા વાળ સાથે ફોટોશુટ કરાવ્યો છે.

જયારે અન્ય વેસ્ટર્ન ડ્રેસમાં નુસરત જહાંએ વાઈટ ફલોરલ ડ્રેસ કેરી કરી છે. નુસરત જહાંની વાઈટ ફલોરલ ડ્રેસ એક ઓફ શોલ્ડર ડ્રેસ છે. આ ડ્રેસમાં રેડ અને બ્લુ કલરના ફ્લાવર જોઈ શકાય છે. આ લુકમાં રેડ લીપ્સની સાથે ખુબ જ સુંદર લાગી રહી છે.

image source

નુસરત જહાંએ બ્લેક ડ્રેસમાં વેસ્ટર્ન લુક માટે ફોટોશુટ કરાવ્યું છે આ બ્લેક ડ્રેસ સાથે નુસરત જહાંએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે સ્મોકી આઈઝની સાથે ખુલ્લા વાળ રાખીને લુક કમ્પ્લીટ કર્યો છે.

નુસરત જહાંએ આ ફોટોશુટમાં પોતાના જીમ લુકને પણ સામેલ કર્યો છે. જીમ લુકમાં નુસરત જહાંનું બોડી ફિગર એકદમ પરફેક્ટ જોવા મળી રહ્યું છે.

image source

નુસરત જહાંના આ ફોટોશુટની ખાસિયત એ છે કે, નુસરત જહાંનો આ ફોટોશુટ લોકડાઉન દરમિયાન ઘરે રહીને જ કરવામાં આવ્યો છે. આ સાથે જ નુસરત જહાંની દિલકશ અદાઓ પણ આ ફોટોશુટમાં ચારચાંદ લગાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત